Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટ : તરુણીને પ્રેમ સબંધ રાખવા દબાણ કરી જાતીય સતામણી કરનાર શખ્સને ત્રણ વર્ષની સજા

Wed, November 13 2024

શહેરમાં રહેતી 17 વર્ષીય તરુણીને પ્રેમ સબંધ રાખવા દબાણ કરી જાતીય સતામણી કરતા આરોપીને દબોચી પોલીસે ગુનો નોંધ્યો હતો.જે કેસમાં અદાલતે આરોપી શહેજાદ જોગીશા ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

આ કેસની હકિકત મુજબ, ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલી આવકાર સોસાયટીમાં રહેતો અને મિસ્ત્રી કામ કરતો આરોપી શહેજાદ જોગીશાએ 17 વર્ષીય તરુણીનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યા બાદ તેનો પીછો કરી તેણીને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો. તરુણીના માતા-પિતા બહાર ગયેલ ત્યારે આરોપી તેણીના ઘરે જઈને ભોગ બનનારને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હોય દરમિયાન બોલાચાલી થતા ઘરમાં હાજર વૃદ્ધ જાગી જાતા આરોપી ભાગી ગયો હતો. આ બનાવથી ગભરાઈ ગયેલી તરુણીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ થતાં આરોપીને ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

આ કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો અને રજૂ કરેલા વડી અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈને પોક્સો કોર્ટના ન્યાયાધીશએ આરોપી શહેજાદ જોગીશાને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મહેશ જોષી રોકાયેલા હતા.

Share Article

Other Articles

Previous

અમીર બનવા પૂર્વ કર્મીએ જ ઓફિસમાંથી 8.39 લાખની રોકડ ચોરી’તી

Next

જીએસટી ટેક્સ રાહત સ્કીમ પૂર્વે ડિમાન્ડ નોટિસ : નવેમ્બરમાં અમલી બનનારી યોજના જાન્યુઆરીથી શરૂ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
5 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

વકફ બિલ કાલે લોકસભામાં રજૂ કરાય તેવી શક્યતા
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
અયોધ્યામાં રામ મંદિરની બહાર કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે કેટલાક તત્વોએ કરી ઝડપ
Breaking
1 વર્ષ પહેલા
36.1 ડિગ્રી ! સમગ્ર રાજ્યમાં રાજકોટ હોટ…હોટ…
રાજકોટ
9 મહિના પહેલા
સુરતમાં કોંગ્રેસનું નામુ નાખી દેનાર નિલેશ કુંભાણી છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર