Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

લગ્ન માટે દોઢ લાખની જરૂર પડતાં એક બાદ એક ૧૮ બાઈક ચોર્યા !

Mon, November 25 2024

કયું બાઈક ચોરી કરવાનો છે તેના ફોટા સાગરિતોને મોકલતો, બાઈક પસંદ પડે એટલે ચોરી કરીને પાંચ-સાત હજારમાં વેચી નાખતો
એક બાઈક ઉભું રાખ્યું’ને પોલીસના હાથે લાગ્યું વાહન ચોરીનું મસમોટું રેકેટ: ત્રણ તસ્કરને ૧૮ બાઈક સાથે પકડી લેવાયા

રાજકોટ સહિત આખા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાહનચોરીના બનાવોમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને કોઈ વાહન ચોરી થયા બાદ પોલીસ દ્વારા મહેનત કરીને તેને શોધી આપવામાં આવે ત્યારે તે વાહનની હાલત હાડપિંજર જેવી થઈ ગઈ હોય છે મતલબ કે ચોરી કરનાર તસ્કર તે બાઈકના સ્પેરપાર્ટસ અથવા તો આખું બાઈક પાણીના ભાવે વેચી નાખતો હોય છે. આવું જ એક મોટું રેકેટ ચાલી રહ્યું હતું પરંતુ પોલીસ તેને ભેદવામાં નિષ્ફળ નિવડી રહી હતી. જો કે ગુનેગાર કોઈ પણ હોય તે પોલીસથી બચી શકતો નથી તે વાક્યની માફક પોલીસે એક મસમોટું રેકેટ પકડી પાડ્યું હતું.

અમદાવાદ જે-ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસપનુર પોલીસ મથકના પીઆઈ બી.એસ.જાડેજા, પીએસઆઈ આર.બી.તેલે સહિતની ટીમ અમદાવાદમાં વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે સૂર્યનગર પોલીસ ચોકી પાસેથી શંકાસ્પદ શખ્સ જીજે૭સીએસ-૮૯૮૭ નંબરનું બાઈક લઈને નીકળ્યો હોય તેને ઉભો રાખી પૂછપરછ કરાતા તેણે પોતાનું નામ વિકાસ મુન્નાભાઈ પાંડે (ઉ.વ.૨૫) આપ્યું હતું. ત્યારબાદ પોલીસે આ બાઈક નંબરના આધારે તેના માલિકનો સંપર્ક સાધતાં તેણે કહ્યું હતું કે આ બાઈક ચોરાઈ ગયાની તેમણે ફરિયાદ પણ નોંધાવી હતી !


આ પછી પોલીસે વિકાસ મુન્નાભાઈ પાંડેની ધરપકડ કરી આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે પોપટ બનીને વટાણા વેરતાં કહ્યું હતું કે તેણે આ એક નહીં બલ્કે પોતાના સાગ્રીતો સાથે મળીને ૧૮ જેટલી બાઈક ચોરીને અંજામ આપ્યો છે. તેની સાથે વાહનચોરીમાં ભાસ્કર ઉર્ફે સોનુ આધ્યાશંકર પાંડે (ઉ.વ.૨૮, રહે.અમદાવાદ), સાગર નાથાભાઈ સોલંકી (ઉ.વ.૨૩, રહે.અમદાવાદ) અને સંજય ભુરાભાઈ મીયાત્રા (ઉ.વ.૨૯ રહે. મોરબી, હાલ ચોટીલા) પણ સામેલ હોવાની કબૂલાત આપતાં પોલીસે તે તમામની ધરપકડ કરી ૧૮ બાઈક કબજે કર્યા હતા.


વધુમાં એવો પણ ખુલાસો થયો હતો કે વિકાસ પાંડે જે વાહનને લોક ન કર્યા હોય તેને જ ટાર્ગેટ કરતો હતો. જો કે વાહન ચોરી કરતા પહેલાં તેનો ફોટો પાડીને સાગ્રીતોને મોકલી દેતો હતો અને પછી જેવી મંજૂરી મળે એટલે ચોરી કરીને પાંચ-સાત હજારમાં વેચી નાખતો હતો. વિકાસ પાંડેની ઉત્તરપ્રદેશમાં સગાઈ થઈ હોય હવે લગ્નનું ટાણું આવી ગયું હોવાથી તેના માટે દોઢ લાખ રૂપિયાની જરૂર પડતાં તેના ખર્ચને પહોંચી વળવા માટે છથી સાત મહિનામાં જ ૧૮ વાહન ચોર્યા હતા.

Share Article

Other Articles

Previous

કેદીઓ પાસેથી પૂ.મોરારી બાપુએ ભોજનની ભિક્ષા ગ્રહણ કરી

Next

IPL 2025 Mega Auction : આ 5 મોટા વિદેશી ખેલાડીઓ મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ, કોઈ ટીમે રસ દાખવ્યો નહીં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
8 કલાક પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
8 કલાક પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
8 કલાક પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
9 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

અમેરિકાએ કયા ભારતીયનું કર્યું અપમાન ? શું કર્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
આજે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને પાર્ટીના કાર્યકરો દ્વારા રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન : દુષ્કર્મ આચરનારાઓ માટે ફાંસીની સજાનો કાયદો ઘડવા કેન્દ્ર સરકાર પર દબાણ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઈડીના દરોડા : કુલ ૨૪ સ્થળે તપાસ
ગુજરાત
7 મહિના પહેલા
એસ્સાર ગ્રુપના સહ સંસ્થાપક અને ટોચના ઉદ્યોગપતિ શશી રુઈયાનુ દુઃખદ નિધન
Breaking
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર