Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

સોશ્યલ મીડિયા મારફત સગીરાને ફસાવી હવસનો શિકાર બનાવનાર નરાધમની ધરપડક

Fri, January 19 2024

જસદણના ભડલી ગામની સગીરાને થોરીયાળીના શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું

જસદણના ભડલી ગામે રહેતી સગીરાને થોરીયાળીના શખ્સે સોશિયલ મીડિયા મારફત પરિચય મેળવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતા જસદણ પોલીસે ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી છે.

આ અંગે વિગત મુજબ, 17 વર્ષની સગીરાના પિતાએ જસદણ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં થોરીયાળીના મેહુલ ભાણજી ઝાપડીયા(ઉ.વ.19)નું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, તેની પુત્રી 17 વર્ષીય છે. અને ધો.8 સુધી ભણેલી છે. જે પછી તેણે સ્કૂલ છોડી દીધી હતી અને ઘરકામ કરતી હતી.આરોપી મેહુલના સગા સગીરાના ગામમાં જ રહેતા હોય, કોઈ લગ્નપ્રસંગ પર આરોપી સગાના ઘરે ગયેલો અને સગીરા ઉપર તેની નજર પડી હતી.

ત્યારે નામ વગેરે પૂછી સોશ્યલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ સહિતની એપ મારફતે સંપર્ક કરી વાત ચિત કરતો હતો.અને સંપર્ક થયાના ત્રણેક મહિના બાદ તા.15 જાન્યુઆરીના રોજ યુવક અડધી રાતે સગીરાના ગામ પહોંચ્યો અને મેસેજ ફોન કરી સગીરાને ઘર બહાર મળવા બોલાવી હતી બાદ રાત્રીના અંધારાનો લાભ લઇ બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. સગીરાએ આ અંગે પરિવારને આપવીતી જણાવતા અંતે ગુનો દાખલ કરાયો હતો.જેથી આ મામલે જસદણ પોલીસ દ્વારા મેહુલ ભાણજી ઝાપડીયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Share Article

Other Articles

Previous

પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરનારા મુર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી : જગદગુરુ રામભદ્રાચાર્ય

Next

બોટ દુર્ઘટના: મુખ્યમંત્રી પટેલે વડોદરા જઈ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી, રૂપિયા 4 લાખની સહાય જાહેર કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ઇસ્કોનના સાધુની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ પર ઢાકામાં હુમલો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજધાનીમાં શાળાઓ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
નેશનલ
2 વર્ષ પહેલા
કાશીનો નવો તેજ: ત્રિશૂલ-ડિઝાઇન ફ્લડલાઇટ્સથી ઝળહળ્યું વારાણસી સ્ટેડિયમ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
ભારતીયોના દેશનિકાલના મુદ્દે સંસદમાં હંગામો : વિપક્ષે સંસદ પરિસરમાં હથકડી પહેરીને કર્યું વિરોધ પ્રદર્શન; ‘સરકાર શરમ કરો’ ના નારા લગાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર