Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

જીયાણા ગામે માતા-પુત્રના ખોટા ડોક્યુમેન્ટ બનાવી જમીન બીજાના નામે કરી નાખવાનું કૌભાંડ

Sun, September 29 2024

પુત્ર સગીર વયનો થતાં મહિલા વારસાઈ જમીનમાં તેનું નામ ચડાવવા જતાં પ્રકરણ બહાર આવ્યું : એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટમાં મવડી ચોકડી પાસે રહેતા માતા-પુત્રના નકલી આધાર કાર્ડ અને પાનકાર્ડ બનાવી જીયાણા ગામે આવેલી તેમની વારસાઈ જમીન અન્યના નામે કરી નાખતા મહિલાએ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વધુ માહિતી મુજબ મવડી ચોકડી પાસે મૌલિક પાર્કમાં રહેતા વિલાસબેન પાનસુરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, જીયાણા ગામે રહેતા મનસુખભાઇ સાથે તેમના વર્ષ 2000માં લગ્ન થયા હતા.અને તેમનાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી.વર્ષ 2008માં મનસુખભાઇનું અવસાન થતાં તેમના પિતા દ્વારા આપવામાં આવેલી વરસાઈ જમીન વિલાસબેન અને તેમના પુત્ર ભૌતિકના નામે થવાની હતી.પરંતુ પુત્ર  ભૌતિકની ઉંમર 18 વર્ષની થાય ત્યારે જમીનમાં નામ ચડાવવામાં આવે તેવું પરિવારે નક્કી કર્યું હતું.પુત્રની ઉંમર 18 વર્ષ થતાં તેઓ તેનું નામ જમીનમાં ચડાવવા ગયા ત્યારે માલૂમ પડ્યું હતું કે,અગાઉથી કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા વિલાસબેન અને તેમના પુત્ર ભૌતિકના નકલી આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરી જમીન અન્ય વ્યક્તિઓના નામે કરી દેવામાં આવી છે.જે વ્યક્તિઓને તેઓ ઓળખતા પણ નથી.જેથી આ મામલે વિલાસબેને પોલીસ કમિશનરને અરજી કરતાં પોલીસે તપાસ કર્યા બાદ એરપોર્ટ પોલીસના પીઆઇ જે.એસ.ગામીત દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

તારે અમને દારૂ પીવડાવવો પડશે’કહી ખૂનના આરોપીને ત્રિપુટીએ છરી ઝીંકી

Next

લોધિકાના ચીભડા ગામે પતા ટીચતી રાજકોટની મહિલાઓ સહિત 14 પકડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કોણ કરશે એનડીએમાં ઘરવાપસી ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
LIC એજન્ટ્સ અને કર્મચારીઓને મળશે ગ્રેચ્યુઇટી, ફેમિલી પેન્શન જેવા લાભ
ગુજરાત
3 વર્ષ પહેલા
પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રાને ISI સાથે સીધો સંબંધ : પોલીસ તપાસમાં ખુલાસો, અનેક ગુપ્ત માહિતીઓ કરી શેર
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
એક તરફી નિયમ બનાવાયો…UGCના નવા નિયમ સામે દેશમાં અનેક સ્થળે વિરોધ: મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો શું છે UGCનો નવો નિયમ?
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર