Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટમાં ગંજેરીઓના હાથે નિર્દોષ વેપારીની હત્યા

Wed, August 16 2023

દુકાન પાસે ગાંજો પીવાની ના પાડનાર વેપારીને છરીના ઘા ઝીંકી ચાર શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટમાં છેલ્લા  3 દિવસમાં હત્યાનો ત્રીજો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. રાજકોટમાં  દૂધસાગર રોડ પર પાનની દુકાન નજીક ગાંજો પીવાની મનાઈ કરતા 4 ગંજેરીઓએ દુકાનદારને તેની દુકાનમાં ઘુસી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. બનાવની જાણ થતા થોરાળા  પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ હત્યામાં સંડોવાયેલ ચાર શખ્સોને ઝડપી લેવા રાજકોટ પોલીસને અલગ અલગ ત્રણ ટીમો તપાસ કરી રહી છે.

રાજકોટના  દૂધસાગર રોડ પર ઉપર પાનની કેબીન ચલાવતા વિજય બાબરીયા નામના યુવાનની તેની કેબીનમાં ઘુસી અસ્લમ સહિતના ચાર શખ્સોએ વિજય ઉપર છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના ભાઈ જીતેશભાઇ બાબરીયાએ આ બાબતે  થોરાળા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિજયભાઈ પાનની દુકાન ચલાવતો હોય દૂધસાગર રોડ પર હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે પાનની દુકાને કેટલાક ગંજેરીઓ આવ્યા હતા અને ગાંજો પિતા હતા. જે બાબતે મારા ભાઈએ તેમને દુકાન પાસે તેની પાનની કેબીને ગાંજો પીવા આવતા શખ્સોને કેબીન પાસે ગાંજો ન પીવા કહેતા સવારે તને જોઈ લઈશું કહીને જતા રહ્યા હતા. અને રાતે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં વિજયને ગંભીર ઈજા થવાથી તેનું મોત થયું હતું.  બનાવ અંગેની જાણ થતા સ્થાનિક થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તેમજ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકરીઓ સહિતનો સ્ટાફ  ઘટના સ્થળે દોડી ગયો હતો બનાવ સ્થળ આસપાસના સીસીટીવી  ફૂટેજ મેળવી પોલીસે ચારેય હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

Tags:

ગંજેરીઓરાજકોટ

Share Article

Other Articles

Previous

ધિરેન્દ્ર શાસ્ત્રીએ 15 ઓગસ્ટને બતાવ્યો ગણતંત્ર દિવસ, અજીત અંજુમે કરી ટીકા

Next

ભારતની વધુ એક સિદ્ધિ, મોબાઈલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે પહોંચ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
6 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
7 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
7 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
8 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

૧ જુલાઈથી ક્રેડિટ કાર્ડ ધારકોએ BBPS મારફત જ પેમેન્ટ કરવું પડશે
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ઇમરાન ખાન માટે ‘ગેમ ઓવર?’
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
31મી માર્ચ આખરી તક, ટેક્સ વસુલાત માટે કરદાતાઓની મિલકત ટાંચમાં લેવાશે
રાજકોટ
2 મહિના પહેલા
મધ્યપ્રદેશના બાલિકા ગૃહમાં શું બન્યું ? જુઓ
નેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર