મવડી ચોકડી બાપા સિતારામ ચોકમાં સોરઠીયા પાર્ક-૪માં રહેતાં કડીયા કામ કરતાં મુકેશભાઇપ્રાગજીભાઇ ચોટલીયા (ઉ.વ.૪૧)એ પત્નિહ કેટલાક મહિનાથી રિસામણે હોઇ તેના કારણેમાઠુ લાગતાંપોતના ઘરે છતના હુકમાં ચુંદડી બાંધીગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યામપી ગઇ હતી.આપઘાત કરનાર મુકેશભાઇ હતાં અને બે ભાઇમાં મોટા હતાં.સંતાનમાં ત્રણ દિકરી છે.
Related Posts
ઇંગ્લેન્ડનો પલટવાર વન-ડે જેવી બેટિંગ
2 વર્ષ પહેલા
