Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

લોઠડા ગામે ગેસ રીફિલિંગનું કૌભાંડ પકડાયું : એકની ધરપકડ

Sun, December 22 2024

માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક મોટા બાટલાઓમાંથી ગેસ કાઢી નાના બાટલાઓમાં ભરી રહ્યો હતો : 14 ગેસની બોટલો અને રીફિલિંગના સાધનો મળી રૂ.33,400નો મુદામાલ આજીડેમ પોલીસે કબજે કર્યો 

રાજકોટમાં લોઠડા ગામે ગેસ રીફિલિંગનું કૌભાંડ આજીડેમ પોલીસ દ્વારા પકડી પાડવા આવ્યું હતું.માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક પોતાની દુકાનમાં ગેસના મોટા બાટલાઓમાંથી ગેસ કાઢીની નાના બાટલાઓ ભરી ગ્રાહકોને ઓછા વજન વાળા બાટલાઓ પધરાવતો હતો.જયારે પોલીસે તેની દુકાનમાંથી 14 ગેસની બોટલો અને રીફિલિંગના સાધનો મળી રૂ.33,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.

વિગત મુજબ આજીડેમ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે,લોઠડા ગામે ખોડીયાર ઈલેક્ટ્રીક દુકાનની સામે આવેલ માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક મનીશ શૈલેષ ભાલારા નામનો શખસ પોતાની ગેસ એજન્સીમાં ગેસ રીફીલીંગ કરી રહ્યો છે.જેથી પંચોને સાથે રાખી ટીમે દરોડો પાડ્યો હતો.અને દુકાનના પાછળના દરવાજા પર જઈ તપાસ કરતાં ખુલ્લી જગ્યામાં ગેસના નાના-મોટા બાટલાઓ તથા ઈલેકટ્રીક વજન કાંટો પડેલો હતો અને ગેસ રીફીલીંગ શરૂ હોય જેમા એક ગેસનો બાટલો ઉંધો રાખેલ હોય તેમજ એક નાનો બાટલો ઉભો રાખેલ હોય અને તે બન્ને બાટલા વચ્ચે એક મોટર હોય જે મોટર મારફત ગેસ રીફીલીંગ થતું  હોવાનું જોવા મળ્યું હતું.જેથી પોલીસે 14 ગેસના બાટલા અને ગેસ રીફિલિંગનો સમાન કબ્જે કરી મનીશ શૈલેષ ભાલારાની ધરપકડ કરી હતી.જયારે પ્રાથમિક પૂછતાછમાં પોતે ગેસના બાટલામાંથી બે કિલો ગેસ ઓછો આપી ગ્રાહકો પાસેથી પૂરા રૂપિયા લઇ ધંધો કરતો હતો.પોલીસે વધુ પૂછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે. 

Share Article

Other Articles

Previous

કણકોટ પાસે સિટી બસ ઠોકરે 6 વર્ષના બાળકનું મોત : માતા ગંભીર

Next

જસદણના LIC એજન્ટનો ફોન હેક કરી સાયબર ગઠિયાએ રૂ.3.70 લાખ ઉપાડી લીધા 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
8 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
22 કલાક પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
23 કલાક પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
23 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

Pariksha Pe Charcha 2025 : પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં બોર્ડના વિદ્યાર્થીઓને વડાપ્રધાન મોદીએ આપ્યા ટોચના 10 ગુરુમંત્ર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ-લાલકુવા સ્પેશિયલ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ દોડશે
રાજકોટ
1 વર્ષ પહેલા
`નામ બડે, દર્શન છોટે’: એશિયન ગેમ્સમાં અનેક ધુરંધરોએ કર્યા નિરાશ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
કમોસમી વરસાદ: જામજોધપુર પંથકમાં વરસ્યું વરસાદી ઝાપટું
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર