Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

સાયલાના ગરાંભડી ગામની સીમમાં રૂ.1.44 કરોડના ગાંજાનું વાવેતર પકડાયું

Mon, November 27 2023

સુરેન્દ્રનગર એસઓજીનું મેગા ઓપરેશન: પાંચ ખેડૂતની ધરપકડ

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગરાંભડી ગામની સીમમાં એસઓજીની ટીમે દરોડો પાડી પાંચ ખેતર માંથી  રૂ.1.44 કરોડનો ગાંજાનું  વાવેતર પકડી પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. આ પાંચ શખ્સોની પૂછપરછમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સપ્લાયના રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે. એસઓજીએ આ મામલે વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર એસઓજીના પી. આઈ એસ.એમ.જાડેજાને મળેલી બાતમીના આધારે  સાયલા તાલુકાના ગરાંભડી ગામની સીમમાં અલગ અલગ પાંચ ખેરતમાં દરોડો પડયો હતો અને ગરાંભડી ગામના  જાદવ ગોવિંદભાઈ રંગપરાના ખેતર માંથી  લીલા ગાંજાના ૩૭૧ છોડ જેનું  વજન ૯૬૫ કિલો કિ.રૂ ૯૬,૫૦,૦૦૦, તેમજ ગરાંભડી ગામના વજા નાજાભાઈ રંગપરાની વાડી માંથી ૧૩  છોડ ગાંજાના જેનું  વજન ૬૩ કિલો કિમત રૂ. ૬,૩૦,૦૦૦, ગરાંભડીના ભોપા નાજાભાઈ રંગપરાના ખેતર માંથી   ૨૧ છોડ વજન ૩૬ કિલો ૨૦૦ ગ્રામ કિ.રૂ ૩,૬૨,૦૦૦  તેમજ વેલા મોતીભાઈ ઝાપડીયાના ખેતર માંથી  ૧૦૫ છોડ ગાંજાના જેનું વજન ૧૪૨ કિલો કિ.રૂ ૧૪,૨૦,૦૦૦ તથા મેરા મોતીભાઈ ઝાપડીયાના ખેતર માંથી ૮૪ છોડ ગાંજાના જેનું વજન ૨૩૫ કિલો કિ.રૂ ૨૩,૫૦,૦૦૦  મળી કુલ ૫૯૪ છોડ લીલા ગાંજાના જેનું કુલ વજન ૧૪૪૧.૨૦૦ કિલો ગ્રામ જેની કિમત રૂ.૧,૪૪,૧૨,૦૦૦ સાથે પાંચેયની ધરપકડ કરી હતી. આ પાંચેય શખ્સોએ અગાઉ વાવેતર કર્યું હતું કે કેમ? તેમજ કોણ કોણ ખરીદાર હતું તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રિત કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સપ્લાય કરવામાં આવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડ્યાની સૂચનાથી એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા,પીએસઆઇ એમ.એ.રાઠોડ, એએસઆઈ પ્રવિણભાઈ આલ, એએસઆઈ રવિભાઇ અલગોતર, એએસઆઈ ઘનશ્યામભાઈ મસીયાવા, એએસઆઈ ડાયાલાલ મોઘરીયા, હેડ.કોન્સ. જયરાજસિંહ ઝાલા, કોન્સ.રવિરાજભાઈ ખાચર, કોન્સ.મુન્નાભાઈ રાઠોડ, ડ્રા.કોન્સ. વિરેન્દ્રભાઈ મેટાળીયા, કોન્સ.ચેહરભાઈ ઝીંઝુવાડીયા તથા ડ્રા.કોન્સ.બલભદ્રસિંહ રાણા સહિતે આ કામગીરી કરી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટમા સોના-ચાંદીથી મઢેલુ “શ્રી સુપાર્શ્વનાથ જૈન દેરાસર”

Next

દેશમાં સૌથી વધુ ભ્રષ્ટ સરકાર તેલંગણામાં છે : રાહુલ ગાંધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
10 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
10 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
10 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
11 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

લદાખમાં આર્મીનું વાહન ખાઈમાં ગબડી પડતા 9 જવાનોના મૃત્યુ
નેશનલ
2 વર્ષ પહેલા
IPOમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી : ઊંચા વળતરની લાલચ આપી 15ને ઠગી લીધા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
`નામ બડે, દર્શન છોટે’: એશિયન ગેમ્સમાં અનેક ધુરંધરોએ કર્યા નિરાશ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
તહેવારોના પગલે રાજકોટ બસ પોર્ટ ભરચક: પંચમહાલ, ગોધરા, દાહોદ માટે ૧૫ બસનું ગ્રુપ બુકિંગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર