પાંચ વર્ષની માસૂમ પુત્રી અને પિતાની નઝર સામે યુવાનને રહેશી નાખ્યો
આમ્રપાલી નજીક નહેરૂનગર-૩માં રહેતો અને આઝાદ ચોકમાં સરકાર આમલેટ નામે લારી રાખી પિતા સાથેધંધો કરતા જૂનેદરમઝાનભાઇ કચરા (ઉ.વ.૨૬)ની તેમઓ માસૂમ પુત્રીની નઝર સામે રૈયા રોડ હનુમાન મઢી પાછળ હિરામનનગરમાં રહેતાં અરબાઝ રૂસ્તામઉર્ફ અબ્દુ.લભાઇ શેખ, રિયાઝ રહિમભાઇ સુમરા અને સુમિત હજારીએ છરીના ઘા ઝીંકી ક્રુરહત્યાા કરતા સનસનાટી મચી ગઈ હતી. પુત્રને બચાવવા વચ્ચેત પડેલા પિતારમઝાન ભાઈને પણ હાથમાં છરીઝીંકી દેવાઇ હતી. હત્યામાં સંડોવાયેલ ત્રિપુટીને ગાંધીગ્રામ પોલીસે સકંજામાં લીધી છે. રૂ. 60 હજારનીજુગારની રૂપિયાઉઘરાણી મામલે થયેલી માથાકુટ જુનેદની હત્યાનું નિમિત બની હતી.
રમઝાનભાઇ આદમભાઇ કચરા(ઉ.વ.૫૪)નીફરિયાદને આઘારે ગાંધીગ્રામ પોલિસે ગુનો નોંધી ત્રિપુટીને સકંજામાં લઈ વિશેષ પૂછપરછ શરૂ કરી છે. જૂનેદબે ભાઈ અને એક બહેનમાં નાનો હતો તેની પત્નિ૪નું નામ નસીમબેન છે. જૂનેદને સંતાનમાં ત્રણ દિકરીઓ છે. જેમાં હેઝલપાંચ વર્ષની, હૂર અઢી વર્ષની અને હીર ત્રણ જ મહિનાની છે. જૂનેદ આઝાદ ચોકમાં પોતાની સરકાર એગ નામની લારીએ હતો ત્યાચરે નજીકમાંપિતા રમઝાનભાઇ આદમભાઇ કચરા બેઠા હતાં. રમઝાનભાઇ પાસે જૂનેદની પાંચ વર્ષનીદિકરી હેઝલ પણ હતી. રમઝાનભાઇ તેણીને રમાડી રહ્યા હતાં એ વખતે જ જૂનેદનેતેના મિત્ર અરબાઝ અબ્દૂપલ શેખ સહિત ત્રણ જણાએ બોલાવી વાતચીત ચાલુ કરી હતીઅને બાદમાં ઓચીંતા છરીના ઘા ઝીંકાયા હતાં. આ ઘટના વખતે જૂનેદના પિતા અનેપાંચ વર્ષની પુત્રી પણ ઘટના સ્થીળે હતાં. દેકારો થતાં બીજા લોકો દોડીઆવ્યાવ હતાં અને આરોપીઓ ટુવ્હીનલરમાં ભાગી છુટયા હતાં. એક આરોપી દોડીનેભાગ્યો તેના ફૂટેજ પણ સામે આવ્યાવ હતાં
જુનેદ જુગારમાં રૂ.60 હજાર હારી ગયો હોય જેની ઉઘરાણી બાબતે અરબાઝ રૂસ્ત્મભાઇઉર્ફ અબ્દુ લભાઇ શેખ, રિયાઝ રહીમભાઇ સુમરા અને સુમિત હજારી સફેદ ટુવ્હીોલરપર આવ્યાબ હતાં. જુનેદને રેકડી નજીક સાઇડમાં બોલાવી ગયા હતાં અને જૂનેદને કહેલું કે-અમારા ૬૦ હજાર આપી દે નહિતરસારાવટ નહિ રહે. જૂનેદે હાલમાં મારી પાસે પૈસા નથી, સગવડતાથશે ત્યાીરે આપી દઇશ તેમ કહેતાં આ ત્રણેય ઉશ્કેારાઇ ગયા હતાં. રીયાઝે છરીકાઢી જુનેદને છાતીમાં ઘા મારી દેતાં તે ભાગવા જતાં તેને રિયાઝે પકડી લીધો હતો અને અરબાઝ શેખે છરીથી હુમલો કરી જૂનેદને હોઠ અને પગતથા શરીરના ભાગે ઉપરા ઉપરી ઘા મારી દીધા હતા. તેને બચાવવા વચ્ચેમ પડેલા પિતા રમઝાનને સુમિતે અરબાઝ પાસેથી છરી લઇ ઘા ઝીકયો હતો. ત્રણ આરોપી પૈકી અરબાઝના પિતા વિરૂધ્ધ અગાઉદારૂના ગુના નોંધાયા હોઇ તેને અગાઉ પાસા પણ થયા હોવાનું પોલીસ સુત્રોએકહ્યું હતું.
ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ એમ. જી. વસાવા સાથે પીએસઆઇ જે. જી. જાડેજા, એન. બી. ડોડીયા, શક્તિગસિંહગોહિલ સહિતની ટીમે કામગીરી કરી હતી.