Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પરાપીપળીયા ફાટકે ટ્રેનની અડફેટે આવતા વૃધ્ધનું મોત 

Mon, March 31 2025

શહેરના જામનગરરોડ પર આવેલા પરા પીપળીયા પાસે આવેલા રેલ્વે ફાટક પાસે ટ્રેનની અડફટે આવતા 85 વર્ષીય વૃધ્ધનું ઘટના સ્થળ જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. 

બનાવની વિગતો મુજબ, ખંઢેરી ગામે રહેતા મુળુભાઇ લક્ષ્મણભાઈ સીપરીયા (ઉં.વ 85) ગઇકાલે સવારે ઘરેથી આટો મારવા જાવ છું તેમ કહીને નીકળી ગયા બાદ ૧૦ વાગ્યા આસપાસ પરિવારને મુળુભાઇ પરા પીપળીયા ફાટક નજીક અક્સ્માતે ટ્રેનની અડફટે આવી ગયા હોવાની જાણ થતાં દોડી આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી જઇ જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોન જણાવ્યા મુજબ મૃતક મુળુભાઇને સાંભળવામાં તકલીફ હોય ત્યારે ટ્રેન પાટા ક્રોસ કરતી વેળાએ આવાજ ન સાંભળતા આ ઘટના બની હોય શકે જો કે પોલીસે બનાવ અકસ્માત છે કે આપઘાત ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

ઘઉંની સટ્ટાબાજીને કાબુમાં લેવા આજથી નિયંત્રણ

Next

ટ્રમ્પે પરમાણુ સંધિને લઈને બોંબમારાની ધમકી આપી હતી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Bahrain Bapco Oil Company: ક્રૂડ ઓઇલના વધતાં ભાવ વચ્ચે બેહરીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ઇરાનનો હુમલો, 32 લોકો ઘાયલ
13 મિનિટutes પહેલા
અમેરિકા-ઇઝરાયલ વચ્ચે મતભેદ! ઇરાનના તેલ ભંડારો પર પૂછ્યા વિના કર્યો હુમલો, ઈઝરાયલની આ હરકતથી ટ્રમ્પ થયા લાલઘૂમ
35 મિનિટutes પહેલા
સુરતની બે સખીઓનો સજોડે આપ*ઘાતનો મામલો: મોબાઈલ ચેક કરતાં થયો ચોંકાવનારો ખુલાસો,એલન મસ્ક પણ ટેન્શનમાં
47 મિનિટutes પહેલા
T20 World Cup final: મેદાનમાં ખુલ્લેઆમ હાર્દિક પંડયા-મહીકા શર્મા રોમેન્ટિક થતાં ફેન્સ ભડક્યા,ક્રિકેટર થયો ટ્રોલ  
2 કલાક પહેલા
Categories

નેશનલ

2966 Posts

Related Posts

રાજકોટના કોઠારિયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, AC અને નોન AC હોલની સગવડ, જાણો કેટલું ભાડું ચૂકવવું પડશે
ગુજરાત
2 દિવસ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપનારની એરીઝોનાથી ધરપકડ
Breaking
1 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટને 1.60 કરોડમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ કર્યો
Breaking
2 વર્ષ પહેલા
આરટીઓમાં હડતાળનો સુખાંત, રાજકોટમાં 330 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઈ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર