Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રિક્ષા ચાલકને મારમારી બંટી-બબલીએ રિક્ષા પડાવી

Fri, July 12 2024

મુશાફરના સ્વાંગમાં આવી વૃદ્ધને ચોટીલા લઇ જઈ લૂંટ ચલાવી : પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ

રાજકોટમાં ઠગ બંટી-બબલીએ મુસાફરના સ્વાંગમાં રીક્ષામાં બેસી ચાલકને ચોટીલા નજીક લઈ જઈ માર મારી તેની રિક્ષા અને રોકડ પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલક વૃદ્ધ સિવિલમાં દાખલ થયા હતા. અને આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી છે.

મળતી વિગત મુજબ રાજકોટમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેલા રણજીતભાઈ રણછોડભાઈ મૂલિયાણા નામના 63 વર્ષના વૃદ્ધ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ચુનારાવાડ ચોક પાસે રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા.ત્યારે અજાણ્યા બંટી બબલી મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેઠા હતા અને રિક્ષાને સાત હનુમાન તરફ લઈ ગયા હતા જ્યાં સાત હનુમાન નજીક પહોંચતા બંને શખ્સોએ રણજીતભાઈ મૂલીયાણાને માર માર્યો હતો. અને ધાકધમકી આપી રીક્ષા ચોટીલા તરફ આગળ ચલાવવા કહ્યું હતું.જેથી રણજીતભાઈ મૂલીયાણાએ રીક્ષા ચોટીલા નજીક લઈને પહોંચતા બંટી બબલીએ વૃદ્ધ રીક્ષા ચાલકને ઢોર માર મારી રીક્ષા અને એક હજારની રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જેથી આ મામલે થોરાળા પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી કરી છે.

Tags:

rajkotrixa

Share Article

Other Articles

Previous

જેતપુરમાં ગાંઠિયાના ધંધાર્થી પર ત્રણ શખ્સોનો હુમલો

Next

અમેરિકાના પ્રમુખ બાઈડેન વધુ બે ભગા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
26 મિનિટutes પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
33 મિનિટutes પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
42 મિનિટutes પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

પાપુઆ ન્યુ ગીનીમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે ફ્લેટમાં પતા ટીચતી આઠ મહિલાઓ પકડાઈ
ક્રાઇમ
6 મહિના પહેલા
કેજરીવાલને રાહત મળશે ? આજે હાઇકોર્ટ ફેસલો આપશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોલકાતા હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલનું એક જ રટણ : મને તો છેક સવારે પોલીસ ફરિયાદ નોંધાઇ તે પછી ઘટનાની ખબર પડી
ક્રાઇમ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર