Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને બેક કર્મીએ 10 ગ્રાહકો સાથે 3.65 લાખની છેતરપિંડી કરી

Mon, January 20 2025

જેતપુરમાં આવેલી બેંક ઓફ બરોડામાં નોકરી કરતાં કમર્ચારીનું કારસ્તાન : પોલીસે ગુનો નોંધ્યો

જેતપુરમાં આવેલી બેંક ઓફ બરોડામાં બેન્કમાં નોકરી કરતાં જૂનાગઢ શખસ સામે બેંકના ખાતેદાર દ્રારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ કર્મચારી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને ૧૦ ગ્રાહકો સાથે 3.65 લાખની છેતરપિંડી કરતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

વિગતો મુજબ, જેતપુરમાં કેનાલ કાંઠે રૈયારાજ-૨ માં રહેતા ચંદ્રિકાબેન નટવરલાલ માલવીયા(ઉ.વ પર) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં કે જૂનાગઢમાં રહેતા પ્રદીપ ભીખુભાઈ વાળાનું નામ આપતા જણાવ્યું હતું કે, તેમના તથા તેમના પતિનું છેલ્લા ૧૫ વર્ષથી જેતપુરમાં બેંક ઓફ બરોડામાં જોઈન્ટ સેવિંગ એકાઉન્ટ છે અને તેનું ક્રેડિટ કાર્ડ પણ હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ન હોય આજથી ચારેક માસ પહેલા તેઓ બેંક પર ગયા હતા. ત્યારે ક્રેડિટ કાર્ડનું કામ કરનાર પ્રદીપ વાળાને મળ્યા હતા અને ક્રેડિટ કાર્ડ બધં કરવાની વાત કરતા તેણે મહિલા પાસે મોબાઇલ માંગ્યો હતો. બાદમાં તેણે કોઈ પ્રોસેસ કરી મોબાઇલ પરત આપ્યો હતો. ત્યારબાદ કહ્યું હતું કે, તમારું ક્રેડિટ કાર્ડ થોડા દિવસમાં બધ થઈ જશે. પરંતુ ત્રણ માસ બાદ મહિલાને બેંકમાંથી રૂ.70 હજાર ચૂકવવા માટેનો ફોન આવ્યો હતો.જેથી તેઓ બેંક પર ગયા હતા.અને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે,આ પ્રદીપે ક્રેડિક કાર્ડ બંધ કરવાના બદલે ઓટીપી મેળવી પૈસા પોતાના ખાતામાં જમા કરી લીધા હતા.ઉપરાંત આમ કુલ 10 ગ્રાહકોના 3.65 લાખ હજમ કરી જતા તેના વિરુદ્ધ જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Share Article

Other Articles

Previous

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકી જનતાને શું અપાયા વચન ? શું કહ્યું ? જુઓ

Next

મોબાઈલ ચોરના ભાઈ પાસેથી લાંચ લેતાં હેડ કોન્સ્ટેબલ પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

બંગાળના ટીએમસીના સાંસદ યુસુફ સામે કેવો થયો વિરોધ ? શું છે કારણ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના આયોજનમાં પડશે ખલેલ, મહત્વના કાર્યો રહેશે અધૂરા
ધાર્મિક
9 મહિના પહેલા
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક પ્રિમોન્સુન એક્ટિવિટીની આગાહી
ટ્રેન્ડિંગ
1 મહિના પહેલા
ડિજિટલ એરેસ્ટ અને આધાર સ્કેમથી બચવા આ 3 ભૂલ કરવાનું ટાળો
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર