Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

‘ગેાબરી’ જમીન વેચી માતા-બે પુત્રીએ બિલ્ડરને ચેાપડ્યેા ૧.૨૦ કરેાડનેા ચૂનેા !

Sun, October 13 2024

રૈયા ટીપી સ્કીમ નં.૩૨નેા પ્લેાટનેા કેાર્ટકેસ ચાલતેા હેાવા છતાં બિલ્ડરને અંધારામાં રાખી પૈસા લઈ લીધા

જમીન કૌભાંડેા કરવામાં અત્યાર સુધી મેાટાભાગે પુરુષેાનેા જરેાલ’ જોવા મળતેા હેાય છે પરંતુ મહિલાઓ દ્વારા પણ હવે તેમાં ઝંપલાવાઈ રહ્યું હેાય તેવેા એક કિસ્સેા પ્રકાશમાં આવ્યેા છે. ગેાબરી' જમીન મતલબ કે કેાર્ટમાં કેસ ચાલી રહ્યેા હેાવા છતાં માતા અને બે પુત્રીએ મળીને બિલ્ડરને ૧.૨૦ કરેાડનેા ચૂનેા ચેાપડતાં ખળભળાટ મચી જવા પામ્યેા છે. આ અંગે શિલ્પન આઈકેાન વિંગબી’માં રહેતા બિલ્ડર હર્ષ દિલીપભાઈ વિરેાજાએ યુનિવર્સિટી પેાલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક વર્ષ પહેલાં નાસીર ઈબ્રાહીમભાઈ વિકયાણી નામના જમીન દલાલે તેમને ટીપી સ્કીમ નં.૩૨ (રૈયા) કે જે ન્યુ રાજકેાટમાં સમાવિષ્ટ ત્યાં ૪૩૨૦ ચેારસમીટરનેા એક પ્લેાટ હિરાબા દિલીપસિંહ ચાવડા, તેમની પુત્રી હિનાબા દિલીપસિંહ ચાવડા અને મનિષાબા દિલીપસિંહ ચાવડાના નામે હેાવાનેા અને તેમને આ પ્લેાટનું વેચાણ કરવાનું હેાવાની વાત કહી હતી. આ પછી નાસીર મારફતે બિલ્ડર હર્ષ પ્લેાટમાલિક હિરાબા દિલીપસિંહ ચાવડાને મળ્યા હતા. મુલાકાત સમયે બિલ્ડરને એમ કહેવાયું હતું કે આ જમીનનું ટાઈટલ ક્લિયર છે મતલબ કે તેના ઉપર કેાઈ પ્રકારનેા વિવાદ ચાલી રહ્યેા નથી.


આટલી વાત થયા બાદ હર્ષ તેમજ જીત જેન્તીલાલ સાપરિયા, ભરત રતિભાઈ સાપરિયા અને લાલજી વસેાયા ઉપરાંત હિરાબા, નાસીર સહિતના જમીનની માપણી કરવા ગયા હતા. જમીન માપણી થયા બાદ આ પ્લેાટનેા સેાદેા ૭,૭૭,૬૦,૦૦૦માં નક્કી થયેા હતેા. આ પછી અખબારમાં નેાટિસ પણ પ્રસિદ્ધ કરાવાઈ હતી. તેમાં કેાઈ પ્રકારનેા વાંધેા નહીં આવતાં હર્ષ તેમજ તેમના ભાગીદારેાએ નાસીર મારફતે હિરાબા ચાવડાને અલગ-અલગ તારીખના ૧૫ ચેક આપ્યા હતા જેની રકમ ૧.૨૦ કરેાડ જેટલી થવા જતી હતી.


આ રકમ બેન્કમાંથી હિરાબાએ ઉપાડી પણ લીધી હતી. ત્યારપછી દસ્તાવેજની તારીખ આવતાં બિલ્ડર દ્વારા હિરાબાનેા સંપર્ક કરવામાં આવ્યેા હતેા પરંતુ તેમના તરફથી કેાઈ જ સંતેાષકારક જવાબ મળ્યેા ન્હેાતેા. કેાઈ જ પ્રકારનેા સહકાર ન મળતાં આખરે બિલ્ડર દ્વારા તપાસ કરાતાં આ પ્લેાટ વિવાદમાં હેાવાનું અને કેાર્ટમાં કેસ ચાલી રહ્યેા હેાવાનું ખુલ્યું હતું. આમ હિરાબા, તેમની પુત્રીઓ હિનાબા અને મનિષાબા દ્વારા વિવાદિત પ્લેાટનું વેચાણ કરી તેના પેટે ૧.૨૦ કરેાડ લઈ લીધા બાદ પરત નહીં કરતાં બિલ્ડર દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

Share Article

Other Articles

Previous

GSTના આસિ.કમિશનર સોમનાથ દર્શને ગયા’ને તસ્કરો કર્યો ૨.૪૮ લાખનો હાથફેરો

Next

રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપરથી બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી શ્વેતા શાંતિલાલ ઠક્કરને 5.89 લાખના ડ્રગ્સ સાથે પકડી પાડતું એસ.ઓ.જી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
મણીપુરમાં ફરી અશાંતિ, મૈતઈ સમુદાયના નેતાની ધરપકડને પગલે ભારે વિરોધ પ્રદર્શન, 5 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ
3 મિનિટutes પહેલા
દિલ્હીમાં 9 વર્ષની બાળા સાથે દુષ્કર્મ બાદ હત્યા કરીને લાશ સૂટકેસમાં ભરી ફેંકી દીધી
9 મિનિટutes પહેલા
રાજકોટના લીમડા ચોકમાં જીવલેણ અકસ્માત, પૂરપાટ આવેલી કારની ઠોકરે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત, કાર ચાલક ફરાર
10 મિનિટutes પહેલા
એલોન મસ્કની Starlinkને કેન્દ્ર સરકારે આપી મંજૂરી : કેટલી હશે સ્પીડ અને શું હશે કિંમત ? જાણો તમામ ડિટેલ્સ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2165 Posts

Related Posts

RCBની પાછળ પડ્યું રાતોનું ભૂત’
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
દિલ્હી દારૂ કૌભાંડ: કેજરીવાલને જામીન મળશે કે નહીં, SC આજે ચુકાદો સંભળાવશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઈમેલમાં ફ્રીમાં આવશે PAN 2.0
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
કેજરીવાલ દારુ કૌભાંડનાં ‘ગુરુ’ છે, ૪૫ કરોડ રૂપિયા હવાલાથી ગોવા મોકલ્યા : ઇડીએ કરી દલીલો
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર