Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

લાઠીથી સુરત જઈ રહેલી ખાનગી બસમાં ડ્રાઈવરે ગુજાર્યું દુષ્કર્મ

Sat, September 28 2024

ચાલુ બસે જ મહિલા સાથે ગુજાર્યું દુષ્કર્મ: ‘પુત્રને મારી નાખવાની ધમકી’

અમરેલીના લાઠીથી સુરત આવી રહેલી ખાનગી લક્ઝરી બસમાં ડ્રાઈવરે એક મહિલા મુસાફર ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે. લાઠીથી સુરત જતી એક ખાનગી બસના ડ્રાઈવરે મહિલાને તેના પુત્રને મારી નાખવાની ધમતી આપીને બે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મહિલાએ કાપોદ્રા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે અને પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પર્વત પાટિયા વિસ્તારની મહિલાએ લાઠીમાં પોતાની બહેનના ઘરે જવા માટે મારુતિ નંદન ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મુસાફરી કરી હતી. ભોગ બનનારી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાત વર્ષના પુત્ર લાઠી ખાતે રહેતી બહેનને મળવા મારૂતિ નંદનની લક્ઝરી બસમાં ગઈ હતી. નિર્ધારિત સ્થળે પહોંચ્યા બાદ તે બસના ડ્રાઈવરે મહિલાને ફોન કરી મિત્રતા કરવા દબાણ કર્યું હતું. જે અંગે મહિલાએ સ્પષ્ટ મનાઈ કહી દીધી હતી. જો કે બીજે દિવસે તે જ બસમાં ફરીથી સુરત આવવા નીકળી ત્યારે રાતે ડ્રાઈવર બધા જ મુસાફરો સૂઈ ગયા હોય તે સ્થિતિનો લાભ લઈને પુત્રને મારી નાખવાની ધમકી આપી બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Share Article

Other Articles

Previous

હેલેન વાવાઝોડા અમેરિકામાં વિનાશ વેર્યો : 49ના મોત

Next

2.25 કરોડમાં ડાયરેક્ટ ડેપ્યુટી કલેકટર ! અમદાવાદ પોલીસે ઠગ ટોળકી ઝડપી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
9 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
9 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
9 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
10 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકી’ને ઘરમાંથી ત્રણ લાખ ચોરાયા !
રાજકોટ
3 વર્ષ પહેલા
ગૂગલ ભારતમાં 15 અબજ ડોલરનું જંગી રોકાણ કરશે : વિશાખાપટનમના IT હબમાં ગૂગલનું US પછીનું સૌથી મોટું ડેટા સેન્ટર બનશે
ટેક ન્યૂઝ
6 મહિના પહેલા
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 11 શ્રદ્ધાળુઓના મોત, ભીડને કારણે જાણો શું લેવાયો નિર્ણય
ધાર્મિક
2 વર્ષ પહેલા
ટાટા ટેક્નોલોજીના આઇપીઓને બમ્પર રિસ્પોન્સ : પહેલા જ દિવસે ૨૫ લાખ અરજી
બિઝનેસ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર