Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મીએ બસ-ગેસ્ટ હાઉસ અને ઘરમાં ગુજાર્યું દુષ્કર્મ

Mon, September 23 2024

કાલાવડ રોડ પર 25 વારીયામાં રહેતા રિઝવાનએ રેલનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે મિત્રતા કેળવી અજમેર લઇ જઈ ચાલુ બસે દેહ પીંખ્યો : સબંધ તોડી નાંખતા યુવતીએ પરિવારને આપવીતી જણાવતા ગુનો નોંધાવ્યો

શહેરમાં વધુ એક દુષ્કર્મનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.જેમાં રેલનગર વિસ્તારમાં રહેતી યુવતીને વિધર્મી શખસે પ્રેમ જાળમાં ફસાવી તેણીને અજમેર લઇ જઈ ચાલુ બસે અને રાજકોટમાં અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપીએ સબંધ તોડી નાખતા યુવતીએ પોતાની આપવીતી પરીવારને જણાવતા પરીવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

બનાવની મળતી માહિતી મુજબ રેલનગર વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિદ્યાર્થીનીએ પ્ર.નગર પોલીસ  સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આરોપીમાં કાલાવડ રોડ પર 25 વારિયા ક્વાટરમાં રહેતા રિઝવાન ઈસ્માઈલ માંડરિયાનું નામ આપતા જણાવ્યું હતું કે, તેણીએ ધો.12ની પરીક્ષા આપી હતી.અને હાલ અન્ય પરીક્ષાઓની તૈયારીઓ કરે છે.થોડા સમય પૂર્વે તે તેના પિતરાઇ ભાઈ સાથે એક બગીચામાં ગઈ હતી.ત્યારે તેના ભાઈના મિત્ર એવા રિઝવાન માંડરિયા સાથે પરિચય થયો હતો.અને બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી.બાદમાં આરોપી રિઝવાન તેણીને રાજકોટથી અજમેર ફરવા માટે લઇ ગયો હતો.અને બંને ત્યાં એક ગેસ્ટ હાઉસમાં રોકાણ કર્યું હતું.જ્યાં રિઝવાને યુવતી પર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું.અને ત્યાંથી બસમાં પરત આવતી વેળાએ ચાલુ બસે પણ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

રાજકોટમાં તે તેના ઘરે પણ એકવાર મળવા માટે ગયો હતો.અને ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં રિઝવાનને પોતાનો સ્વાર્થ પૂરો થતાં યુવતી સાથે સંપર્ક તોડી નાંખ્યો હતો. જે બાદ તેણીએ તેની આપવીતી પરિવારને જણાવતાં પરિવારની નીચેથી જમીન શરકી ગઈ હતી. બાદમાં પરિવારજનો પ્ર. નગર પોલીસ મથકે દોડી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.અને હાલ આગળની તપાસ એસીપી રાધિકા ભરાઈ કરી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

બિહારમાં ફરી શું બની દુર્ઘટના ? ક્યાં દોડાદોડી થઈ ? વાંચો

Next

પુણે લોહગાંવ એરપોર્ટનું નામ બદલાયું, હવે ‘સંત તુકારામ એરપોર્ટ’ તરીકે ઓળખાશે : કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નિર્લિપ્ત રાયના ખભે હવે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી: રેન્જ IG તરીકે સંભાળ્યો ચાર્જ
9 કલાક પહેલા
મહા ગોટાળો: આંધ્રપ્રદેશમાં 70 હજાર કરોડનું GST કૌભાંડ, આવકવેરા વિભાગના દરોડા: રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકી તપાસ એજન્સીઓ
10 કલાક પહેલા
હું સંન્યાસ નથી લેવાનો…કેપ્ટન સૂર્યકુમારે કરી સ્પષ્ટતા, T20 ટાઇટલ પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
10 કલાક પહેલા
Bahrain Bapco Oil Company: ક્રૂડ ઓઇલના વધતાં ભાવ વચ્ચે બેહરીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ઇરાનનો હુમલો, 32 લોકો ઘાયલ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2967 Posts

Related Posts

કોંગ્રેસને પરાજય કેમ મળ્યો ? : પરિણામોની સમિક્ષા માટે મુકુલ વાસનિક આવ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની ધૂમ આવક જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડે શું કરી મહત્વની વાત ? કયા મુદ્દે ભાષણ આપ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન : લાંબી બીમારી બાદ દિલ્હીની હૉસ્પિટલમાં 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર