Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

એનજીઓ ચલાવતી મહિલા વિષે ફેસબુક ફ્રેન્ડે અભદ્ર ટિપ્પણી કરી ધમકી આપી

Sun, October 22 2023

ધરાર લગ્ન કરવા અને શારીરિક સંબંધ બાંધવા દબાણ: સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો

રાજકોટમાં રહેતી એક એનજીઓ સંચાલક મહિલાને સુરત રહેતા ફેસબૂક ફ્રેન્ડે ધરાર લગ્ન કરવા અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા મહિલાએ સંબધ તોડી નાખતા સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી અને પોસ્ટ કરી રાજકોટથી ઉપાડી જઇ કટકા કરી નાખવાની ધમકી આપતાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનોનોંધી વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટના ઈશ્વરીયા ગામની મહિલાએ નોંધાવેલી પોલીસફરિયાદમાં ફેસબુક ફ્રેન્ડ  સુરત રહેતાઅનીલ કાળુભાઈ માંગુકીયાનું નામ આપ્યું છે. એનજીઓ ચલાવતી મહિલાનો કેસબુક મારફત અનિલ સાથે સંપર્ક થયો હતો અને બંને મિત્રો બન્યા હતા. બાદમાં અનિલે પોતાની સાથે લગ્ન કરવા અથવા શારીરીક સંબંધ બાંધવા ફોન પર તથા ફેસબુક મેસેંજર પર અવાર-નવાર દબાણ કરતાં ફરિયાદી મહિલાએ આમ કરવાની ના પાડી સંબંધ તોડી નાખતા અનિલે ફેસબુક પર ફરિયાદી મહિલા વિરૂધ્ધની અભદ્ર પોસ્ટ તથા ટીપ્પણી કરી કરી હતી અને ફોન ઉપર ગાળો આપી રાજકોટથી ઉપાડી લઇ જઈ કટકા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

દીલ્હી પ્રદૂષણવાળા લોકડાઊન તરફ, હવા બની ઝેરીલી

Next

નાની વયે હાર્ટ એટેકથી થતાં મોત અંગે એનાલીસીસ કરવું જરૂરી : આનંદીબેન પટેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
3 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
3 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
4 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

રાજકોટ જિલ્લા તથા તાલુકા પંચાયતનું નવું રોટેશન જાહેર : અનેકના ગણિત બદલાશે, જાણો તાલુકા-જિલ્લા પંચાયતની કઇ બેઠકો બદલાઇ?
ગુજરાત
2 મહિના પહેલા
બજેટમાં એઆઈ એજ્યુકેશન માટે રૂપિયા 500 કરોડની ફાળવણી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આફ્રિકા સામે `પડતો’ મુકાતાં જ ચેતેશ્વરે પકડી ઈંગ્લેન્ડની વાટ…!
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટ એઇમ્સમાં નવજાત બાળકો માટે NICU યુનિટ શરૂ : અધૂરા માસે જન્મેલા-નવજાત શિશુઓને ઘરઆંગણે મળશે આધુનિક સારવાર
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર