Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ગોંડલ, વિંછીયા અને જેતપુરમાં ત્રણ લોકોને ત્રાસ આપતા વ્યાજખોરો સામે ગુનો નોંધાયો

Tue, July 23 2024

ગોંડલના યુવાને માતાની સારવાર માટે,જેતપુર અને વિંછીયાના ધંધાર્થીએ વેપાર માટે વ્યાજખોરો પાસેથી પૈસા લઈ આપી દીધા છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરતાં

ગુજરાતભરમાં વ્યાજખોરોના ત્યારથી અનેક પરિવારોના માળા વિખાઈ ગયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો પર લગામ લગાવવા માટે તબક્કાવાર ઝુંબેશ શરૂ કરી લોક દરબાર યોજવામાં આવી રહ્યો છે. જેમાં ગોંડલ,વિંછીયા અને જેતપુરમાં ત્રણ વ્યક્તિઓને ત્રાસ આપતા 6 વ્યાજખોરો સામે પોલીસે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે.

પ્રથમ બનાવની વિગતો મુજબ ગોંડલના માર્કેટીંગ યાર્ડ પાછળ શિવમ રેસીડેન્સીમાં રહેતા કિશન રાજુભાઈ માટીયા (ઉ.20) નામના ભરવાડ યુવાનને બે વર્ષ પહેલા માતાના ઓપરેશન માટે પૈસાની જરૂરીયાત હોય ગોંડલના ઘનુભા જાડેજા પાસે બાઈક ગીરવે મુકી 15 હજાર વ્યાજે લીધા હતાં. બાદમાં પૈસાની સગવડ ન થતાં પેાતાનું બાઈક પરત લેવા જતાં વ્યાજખોરે 65 હજાર આપી જા અને તારું બાઈક લઈ જા તેમ કહી ઓફિસમાંથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરી હતી. બીજા બનાવમાં વિંછીયાના ખોડીયારપરામાં રહેતા અને ગેરેજ ધરાવતાં જયેશભાઈ ભનુભાઈ મકવાણા (ઉ.36) નામના કોળી યુવાનના પાંચેક મહિના પહેલા પૈસાની જરૂરીયાત ઉભી થતાં ભાભલુભાઈ કાઠી પાસેથી પાંચ હજાર પાંચ ટકાના વ્યાજે લીધા હતાં. જેનો દર મહિને 250નો હપ્તો હતો.જેની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અને ત્રીજા બનાવમાં જેતપુરના અમરનગર રોડ પર આવેલા વિવેકાનંદ સ્કૂલ પાછળ સ્વામીનારાયણ નગરમાં રહેતા કલરનો ધંધો કરતાં સત્યેન્દ્રસિંહ ઉર્ફે સિકંદર બુધનસિંગ કુશવાહા (ઉ.40) નામના વેપારી યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢ મહિપતભાઈ બસીયા, જેતપુરના રબારીકા ગામના અશોકભાઈ કાઠી, જેતપુરના દેવાભાઈ ભરવાડ, રબારીકા ગામના કાનાભાઈ કાઠીનું નામ આપ્યું છે.તેઓનો ધંધો ભાંગી પડતાં પૈસાની જરૂર પડતાં ચાર વ્યાજખોરો પાસેથી રકમ વ્યાજે લીધી હતી. અને બાદમાં ફરિયાદીએ પોતાના મકાન પર લોન લઇ મહીપતભાઈ બસીયાને 8 લાખ રૂપિયા અશોકભાઈને સાત લાખ રૂપિયા દેવાભાઈને 2.30 લાખ અને કાનભાઈ કાઠીને 2.70 લાખ આપી દીધા હોવા છતાં આરોપીઓ વધુ વ્યાજ અને પૈસાની ઉઘરાણી કરી હેરાન કરતાં હોય આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી વ્યાજખોરોની ધરપકડ કરી છે.

Share Article

Other Articles

Previous

ઉપલેટા-ધોરાજી પંથકમાં ભારે વરસાદથી 7 મકાનને નુકસાન

Next

મોદી સરકારના બજેટને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આવકાર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
15 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
16 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
16 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
16 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

PM મોદી આજથી ફ્રાન્સની મુલાકાતે : રાષ્ટ્રપતિ મેક્રોન સાથે AI એક્શન સમિટની અધ્યક્ષતા કરશે, AIના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
એવરેસ્ટ બિલ્ડીંગમાં પોલીસપુત્ર સંચાલિત જુગારક્લબ પકડાઈ: 25 જુગારીઓ પકડાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
દિલ્હીમાં રેલીઓ સામે સુપ્રીમનો કડક આદેશ: ભડકાવ ભાષણ નહી: વિડીયોગ્રાફી ફરજીયાત
નેશનલ
3 વર્ષ પહેલા
આજનું રાશિફળ 31 માર્ચ : આજે આ રાશિના જાતકોએ અન્ય લોકો પર વિશ્વાસ કરવો નહીં, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર