Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટના વેપારીએ દિલ્હીની યુવતીનો ચાર વર્ષ સુધી દેહ પીંખ્યો

Wed, September 18 2024

નીલ સિટી ક્લબ પાસે રહેતા શખસે પત્ની સાથે છૂટાછેડા લઇ લીધા અને યુવતી સાથે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી અલગ-અલગ હોટલોમાં દુષ્કર્મ ગુંજાર્યું : યુવતીએ ફરિયાદ કરતાં બળજબરીથી સમાધાન લખાણમાં સહી કરાવી લીધી : એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી

રાજકોટના નિલ સીટી કલબ પાસે રહેતા કેટરસના સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી અલગ અલગ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી યુવતીને તરછોડી દેતા તેણીએ એ-ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.

વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં ભાડે મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુંજાર્યું હતું. અને અમીત યુવતી સાથે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી હતી. છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ અગાઉ લગ્ન નહીં કરતાં તેણીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.ત્યારે અમિતે યુવતીને ધમકાવી ફરિયાદ પછી ખેચાવી લીધી હતી.અને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.

જ્યારે તેણીએ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું.કે અમિતે પોતાની પત્નીને છૂટાછેડા પણ આપ્યા નથી અને યુવતીનું ચાર વર્ષથી શોષણ કરી રહ્યો છે.જેથી યુવતીએ અમીત ભગવાનજી ભાલોડિયા સામે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ આર.જી.બારોટ અને તેમની ટીમે ગુનો નોંધી આરોપી અમીત ભાલોડિયાની ધરપકડ કરી છે.

Share Article

Other Articles

Previous

હાથીખાનામાં સામુ જોવા જેવી બાબતે જુથ અથડામણ : 7ની અટકાયત

Next

નવા બીએનએસ કાયદાને લઈ જીએસટી તપાસ-દરોડાને બ્રેક જેવી સ્થિતિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
નોકરીએ રાખ્યાના પ્રથમ દિવસે જ કારીગર 1 કરોડનું સોનુ લઇને ફરાર : 3.5 માસ સુધી શોધ્યો, ભાળ ન મળતાં અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
2 કલાક પહેલા
હેપ્પી બર્થ-ડે PM : રાજકોટના 90 કલાકારોએ તૈયાર કરી અદ્ભુત 75 રંગોળી,તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
2 કલાક પહેલા
ઈમરજન્સીમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં મોડું થયું? તો તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બાકી, આ લોકોને પેનલ્ટી વગર રાહત મળશે
2 કલાક પહેલા
સિરામિક ગ્રુપ પર ITના દરોડા : 3 કરોડની રોકડ મળી, રાજકોટ-મોરબીમાં લેવીસ,મેટ્રો ગ્રુપ પર ઇન્વેટીગેશન વીંગનું મોટું ઓપરેશન
3 કલાક પહેલા
Categories

નેશનલ

2504 Posts

Related Posts

સરકારી શાળાઓની વિશ્વસનિયતા હજુ પણ શંકાના દાયરામાં
રાજકોટ
2 વર્ષ પહેલા
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો : મોદી કેબિનેટે આપી મંજુરી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
સર્વેલાન્સ એરક્રાફ્ટ ખરીદવા કેટલા કરોડની ડીલને મંજૂરી, વાંચો..
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રણમાં પૂર જોયા છે ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર