Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

વિરડાવાજડ ગામ પાસે છકડો રિક્ષામાં બાઇક અથડાતાં વેપારીનું મોત

Fri, September 13 2024

રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રહેતા હાર્ડવેરના વેપારી પોતાનું બાઇક લઇને સામાન આપવા માટે નિકાવા જતાં હતા ત્યારે વીરડા વાજડી ગામ પાસે તેમના બાઇકને રીક્ષાએ ઠોકર મારતા અકસ્માત સજાયો હતો.અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે. વિગતો મુજબ, રેલનગર વિસ્તારમાં શિવમ પાર્ક-૫ બ્લોક નંબર ૧૮ માં રહેતા મનોજકુમાર સુંદરદાસ ટેકવાણી (ઉ.વ ૫૪) નામના વેપારી ટુ-વ્હીલર લઇ કાલાવડના નિકાવા તરફ જઈ રહ્યા હતા ત્યારે વિરડાવાજડી ગામ પાસે છકડો રીક્ષાએ તેમને હડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાતા સારવાર માટે ૧૦૮ મારફત રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે વેપારીનું મોત થયું હતું. બનાવના પગલે તાલુકા પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વેપારી મનોજકુમારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ હોલસેલમાં હાર્ડવેરનો સામાન રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં આપવા જતા હતાં. સવારે નીકાવાના વેપારીને હાર્ડવેરનો સામાન આપવા જતા હતા દરમિયાન અકસ્માત સર્જાયો હતો.અને તેમનો જીવ ગયો હતો.

Share Article

Other Articles

Previous

કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનુ કેન્દ્ર સરકારે નામ બદલ્યું, હવે તે વિજયપુરમ તરીકે ઓળખાશે, ગૃહ મંત્રી અમિત શાહે આપી જાણકારી

Next

રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીનો આપઘાતનો પ્રયાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
2 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
2 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
3 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
3 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

50 લાખથી ઓછી હાઉસિંગ લોન માટે 9 લાખ સુધીની સબસિડી આપશે સરકાર
નેશનલ
2 વર્ષ પહેલા
આતંકી ગુરુ હાફિઝ સઇદના પુત્ર દ્વારા ભારત વિષે શું ઝેર ઓકાયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારતની અડધા ભાગની વસ્તી લોહીમાં ઉણપની બીમારી એનિમિયાથી પીડિત
હેલ્થ
3 વર્ષ પહેલા
Tulsi Vivah 2024 : તુલસી વિવાહ ક્યારે છે? આ સામગ્રી વગર અધૂરી છે પૂજા ; જાણો તારીખ, શુભ સમય, તુલસી વિવાહની વિધિ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર