Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવી રહેલી બ્યુટીશ્યન પકડાઈ

Sun, October 13 2024

અમદાવાદથી પ્રાઈવેટ કારમાં રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપર ઉતરી’ને એસઓજીએ દબોચી લીધી: ૫.૮૯ લાખની કિંમતનું ૫૮.૯૫ ગ્રામ મેફેડ્રોન પકડાયું
અનાથ હોવા ઉપરાંત નાનાની દવા માટે પૈસાની જરૂરિયાત હોવાને કારણે પેડલર બની ગયાનું રટણ
પોકેટ વજનકાંટો પણ મળ્યો: એસઓજીનું વધુ એક મોટું ઓપરેશન


રાજકોટમાં ડ્રગ્સ, દારૂ, ચરસ-ગાંજા સહિતની હેરાફેરી અટકાવવા માટે એડીચોટીનું જોર લગાવી કામ કરતી પોલીસ દ્વારા એક બાદ એક રેડ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ તેમજ ચરસ-ગાંજાના જથ્થાને પકડવામાં આવી રહ્યો છે જેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. અમદાવાદથી રાજકોટમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવી રહેલી બ્યુટીશ્યનને રાજકોટ-અમદાવાદ હાઈ-વે પરથી પકડી પાડી તેના કબજામાંથી ૫.૮૯ લાખની કિંમતનું ૫૮.૯૫ ગ્રામ ડ્રગ્સ પકડી લેવાયું હતું.

એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.બી.માજીરાણા, એએસઆઈ ધર્મેશ ખેર, હેડ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમાર સહિતની ટીમે રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર બામણબોર ગામમાં જવાના જૂના રસ્તા પાસેથી મુળ અમદાવાદના વટવામાં રહેતી શ્વેતા શાંતિલાલ ઠક્કર (ઉ.વ.૨૭)ને ડ્રગ્સ સાથે પકડી પાડી હતી.


શ્વેતાની પૂછપરછમાં તેણે કબૂલાત આપી હતી કે તે પ્રાઈવેટ ગાડીમાં અમદાવાદથી રાજકોટ આવી હતી. અહીં આવ્યા બાદ હાઈ-વે ઉપર જ તે ઉતરી ગયા બાદ બીજા વાહનની રાહ જોઈ રહી હતી. તે અમદાવાદમાં બ્યુટીપાર્લર ચલાવે છે. પોતે અનાથ હોવા ઉપરાંત નાનાની સારવારના ખર્ચને પહોંચી વળવા માટે તે ડ્રગ્સ પેડલર બની ગયાનું રટણ તેણે કર્યું હતું. જો કે ઉંડાણપૂર્વકની તપાસ કરાતાં શ્વેતા પણ ડ્રગ્સની બંધાણી હોવાનું ખુલ્યું હતું. પોલીસે શ્વેતાના કબજામાંથી ડ્રગ્સ ઉપરાંત પોકેટ વજન કાંટો કબજે કર્યો હતો.

Share Article

Other Articles

Previous

કોટેચા ચોકમાં દંડ ભરવા બાબતે પોલીસ-પ્રજા બન્ને ભાન’ ભૂલ્યા !

Next

યુવકે પોલીસને ફોન કર્યો, મેં છરીના ઘા મારી દીધાં છે, જલ્દી આવો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
6 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
7 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
7 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
7 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

સિવિલના કમિશનખોર ડૉક્ટરો સામે ‘નપાણીયા’ અધિકારીઓ નતમસ્તક !
રાજકોટ
6 મહિના પહેલા
રાજકોટ જામનગર રોડ પર બુકાનીધારી ગેંગ ત્રાટકી, સીસીટીવી આવ્યા સામે..જુઓ
રાજકોટ
1 વર્ષ પહેલા
કોઈ બાકાત નહીં, બધા દેશો પરલાગુ પડશે રેસીપ્રોકલ ટેરીફ: ટ્રમ્પ
ગુજરાત
2 મહિના પહેલા
મ. પ્ર.ને ધ્રુજાવી દેનાર દુષ્કર્મ કાંડમાં એક શખ્સની ધરપકડ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર