Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પોત્રીની ઉંમરની દીકરી સાથે 92 વર્ષના વિકૃત વૃદ્ધે કર્યા અડપલા

Fri, October 25 2024

રેલનગર વિસ્તારમાં ઘર પાસે રમતી બાળકી સાથે સરાજાહેર પાડોશી વૃદ્ધે ન કરવાનું કર્યું : માતા જોઈ જતા ઘટનાની જાણ થઈ : પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી 

રાજકોટમાં એક શરમજનક ઘટના સામે આવી છે.રેલનગર વિસ્તારમાં રહેતી પરિવારની સાડા ત્રણ વર્ષની દીકરી સાંજના સમયે ઘર પાસે રમી હતી.ત્યારે આ જ વિસ્તારમાં રહેતા તેની દાદાની ઉંમરના 92 વર્ષના વિકૃત વયો વૃદ્ધે બાળકીને પકડી બિભત્સ અડપલા કર્યા હતા.આ દરમિયાન બાળકીની માતા જોઈ જતા બાળકીને તુરંત પોતાની પાસે લઈ લીધી હતી અને બાદમાં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિકૃત વૃદ્ધ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

બનાવની મળતી વિગતો મુજબ, શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પરણીતાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા નવલશંકર કલ્યાણજીભાઈ દેસાઈ નામના 92 વર્ષના વયો વૃદ્ધનું નામ આપતા જણાવ્યું હતું કે, ગુરુવાર સાંજના સમયે તેણી ઘરે પોતાના કામકાજમાં વ્યસ્ત હતા અને તેમની 3 વર્ષ 11 માસની દીકરી અહીં ઘર પાસે રમતી હતી. તે વખતે બાળકીની દાદાના ઉંમરના એવા આરોપી નવલશંકરે બાળકીને પોતાની પાસે બોલાવી બાદમાં બાળકીના ગુપ્તભાગે હાથ ફેરવી અડપલાં કરી જાતીય સતામણી કરી હતી. બાળકી સાથે વૃદ્ધ વિકૃત હરકત કરી રહ્યા હોય દરમિયાન બાળકીની માતા બહાર આવતા આ દ્રશ્ય જોઈ જતા તેઓ હેબતાઈ ગયા હતા અને તુરંત બાળકીને પોતાની સાથે લઇ ગયા હતા. ત્યારબાદ તેમણે પરિવારને આ વાત કરતા પોલીસ સ્ટેશનને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી 92 વર્ષના વૃદ્ધ નવલશંકર દેસાઈ વિરુદ્ધ પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ બી.એમ.ઝણકાટ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

મોટાવડા ગામના ત્રણેય શિક્ષકોને ડિસમિસ કરવા ભરવાડ સમાજની માંગ

Next

બી ડિવિઝન પોલીસ મથકમાં યુવકનું હાર્ટ એટેકથી મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુદ્ધનો અંત બાબતે ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનનો સણસણતો જવાબ: યુદ્ધ ક્યારે બંધ કરવું એ ટ્રમ્પ નહીં,અમે નક્કી કરીશું
3 કલાક પહેલા
કચ્છના નેશનલ હાઈવેને 650 કરોડના ખર્ચે ચકાચક કરાશે: પ્રવાસીઓ માટે ‘લાઈફલાઈન’ સમાન સાબિત થશે, સરહદી વિસ્તારમાં કનેક્ટિવિટી વધશે
4 કલાક પહેલા
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર, હવામાન વિભાગ દ્વારા હીટવેવ એલર્ટ જારી
4 કલાક પહેલા
Dhurandhar 2 Advance Booking: ધુરંધર-2નો ભારે ક્રેઝ: ટિકિટનો ભાવ જાણીને હોશ ઊડી જશે, એડવાન્સ બુકિંગમાં બનાવ્યો મહારેકોર્ડ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2971 Posts

Related Posts

“સ્વતંત્રતા કા મંત્ર: વંદે માતરમ”: 77માં પ્રજાસત્તાક દિને દિલ્હીના કર્તવ્યપથ પર ગુજરાત રજૂ કરશે આકર્ષક ઝાંખી
ગુજરાત
2 મહિના પહેલા
રાજકોટના પ્રધુમન પાર્ક ઝૂની એન્ટ્રી ફી યથાવત: લાયન સફારી પાર્ક તૈયાર થયા પછી ટિકિટ દર નક્કી થશે, સ્ટેન્ડિંગની બેઠકમાં લેવાયો નિર્ણય
ગુજરાત
3 સપ્તાહs પહેલા
રાજકોટ પોલીસમાં અધિકારીઓ સુરક્ષિત : નાના કર્મીઓ પર જ લેવાય છે એકશન? જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
7 મહિના પહેલા
ચૂંટણીનું વર્ષ છે, ટાર્ગેટ પૂરો ન થાય તો થોડા હળવા રહેજો ! RMCની વેરા વસૂલાત શાખાને મૌખિક આદેશ છૂટ્યાનો ગણગણાટ
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર