Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

થાનગઢમાં 17 વર્ષીય સગીરા પર 8 શખ્સોએ ગુજાર્યું દુષ્કર્મ

Fri, October 18 2024

સગીરા પ્રેમિકા સાથે ઘરેથી ભાગી જતા સાત માસ સુધી તેના મિત્રોએ અલગ-અલગ સ્થળે દેહ પીંખ્યો : પોલીસે સગીરાને શોધી કાઢયા બાદ સાત શખ્સોએ બળાત્કાર કર્યા હોવાનું ખુલતા ગુનો નોંધાયો

ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ઘરેથી પ્રેમી સાથે ભાગેલી 17 વર્ષીય સગીરા ઉપર આઠ શખ્સોએ અલગ અલગ સમયાંતરે દુષ્કર્મ આચાર્યાનો કિસ્સો પોલીસ દફતરે પહોંચતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.જયારે આ મામલે થાનગઢ પોલીસે આઠ સામે ગુનો નોંધીને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગતો અનુસાર થાનગઢમાં શક્તિ નગર ખાતે રહેતી 17 વર્ષની સગીરાની માતાએ થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આરોપીમાં થાનગઢમાં ગામે રહેતા અજય ભરવાડ, અજય મલાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઇ અલગોતર, ધ્રુવ મહેન્દ્રભાઈ ચાવડા, કૌશિક ઉર્ફે લાલો હરેશભાઇ ગૌસ્વામી, વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી અને દર્શન મુકેશભાઈ સદાદીયા અને મદદગારી કરનાર કાના ઉર્ફે હરિનું નામ આપતા જણાવ્યું હતું કે, તા.15-10 ના રોજ સગીરાનું તેના પ્રેમી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તેણીને પ્રેમીના મિત્રોએ બંનેના પરિવારને સમજાવી અને બંનેને એક કરવા મદદ કરશે તેવા બહાને અલગ અલગ સ્થળોએ સાતેય શખ્સ લઇ ગયા હતા અને તેમની પર સાતેક મહિનામાં અનેક વાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ મામલે સગીરા ગુમ થયા અંગેની પરિવારજનોએ ફરિયાદ નોંધાવી આ ફરિયાદને આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી અને સગીરા હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો અને સગીરાને તેમના પરિવારજનોને સોપતા પીડિત સગીરા હેબતાઇ ગઇ હોય મહિલા પોલીસ દ્વારા તેમનુ કાઉન્સેલિંગ કરવામાં આવતા ચોકાવનારી વિગતો મળી હતી અને તેણી પર પ્રેમીના મિત્રોએ વારાફરતી અલગ અલગ સ્થળો પર દૂષ્કર્મ ગુજાર્યુ હોવાનું જણાવતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.અને પીડિત સગીરાનું મેડિકલ ચેકઅપ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

દુષ્કર્મ ગુજારનાર ત્રણ શખસોની ધરપકડ કરવામાં આવી છે : ડીવાયએસપી વિશાલ રબારી

ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, થાનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના કહ્યા મુજબ તેમની દીકરી સાથે અલગ અલગ સમયે અલગ અલગ વ્યકિત દ્વાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. દીકરીની ઉંમર 17 વર્ષની હોય અને તેણીને પ્રેમી દ્વારા ઘરેથી બળજબરી પૂર્વક લઈ જવામાં આવી હતી.અને તેના મિત્રો દ્વારા બંનેને મદદ કરવામાં આવશે તેવું કહી સાત મહિનાના સમયગાળામાં અલગ અલગ સ્થળે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.અને અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Previous

શેઈમ શેઈમ: અમદાવાદમાં ૬ અને ૧૨ વર્ષની બાળકી પર દુષ્કર્મ

Next

બે બાળકો જન્મતાની સાથે જ મોતને ભેટતા જનેતાએ કર્યો આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
5 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

દેશના અર્થતંત્રની રફતાર કેવી ઝડપી રહેશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
NEET-UGનું પરિણામ ઓનલાઈન થયા બાદ રાજકોટ કેવી રીતે ચર્ચામાં આવ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
વફાદારી કે ચમચાગીરી ?: આતિશીએ બાજુમાં કેજરીવાલની ખાલી ખુરશી રાખી
ટ્રેન્ડિંગ
8 મહિના પહેલા
વિદેશી રોકાણકારોએ શેર બજારમાં કેટલા નાણાં ઠાલવ્યા ? વાંચો
બિઝનેસ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર