Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

દોશી હોસ્પિટલ પાસે એક્સેસની ડેકી તોડી બે ગઠિયાઓ 3 લાખ રોકડ ચોરી ગયા

Thu, November 14 2024

કાલાવડ રોડ પર નકળંગ હોટલના માલિક એક્સેસ પાર્ક કરી હોસ્પિટલમાં ગયા ત્યારે ચોરીને આપ્યો અંજામ : સીસીટીવીમાં બંને તસ્કરો કેદ

રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલ દોશી હોસ્પિટલ બહાર પાર્ક કરેલ હોટલ સંચાલકના એકસેસની ડેકી તોડી ધોળા દિવસે બે ગઠિયાઓ રોકડ રૂ. 3 લાખ સરાજાહેર ચોરી કરી નાસી છુટતા માલવિયાનગર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી છે.

આ અંગેની વિગત મુજબ ગોવર્ધન ચોક પાસે મોમાઇ હોટલની પાછળ રહેતા મુનાભાઇ સવાભાઇ ચીરોડીયા (ઉ.વ.39) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરની સામે નકળંગ હોટલ ચલાવે છે. બપોરે 1 વાગ્યાની આસપાસ તેઓ કોટેચા ચોક નજીક આવેલ આઇસીઆઇસીઆઇ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા.ત્યાંથી તેમને રૂ. 9.90 લાખ ઉપાડયા હતા.બાદમાં તેઓએ પોતાની હોટલ ગયા હતા જયાં 1.90 લાખ મુકી બાકીના રૂ. 8 લાખ લઈ તેઓ ગોંડલ રોડ પર આવેલ સમૃધ્ધિ ભવનમાં  આંગડીયા પેઢીએ પહોંચ્યા હતા. જયાં પ લાખ જમા કરાવી બાકીના 3 લાખ એકસેસની ડેકીમાં નાખી દોશી હોસ્પિટલે સબંધીની ખબર કાઢવા જવાનું હોવાથી તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતા.

ત્યાં ગેઇટ બહાર એકસેસ પાર્ક કરી હોસ્પિટલ અંદર ગયા હતા. 15 મીનીટ બાદ તેઓ હોસ્પિટલ બહાર નીકળતા એકસેસની ડેકી ખુલ્લી હતી અને તેમાં રાખેલ 3 લાખ રોકડ પણ પણ ગાયબ હતા.જેથી ઘટનાની માલવિયા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલના સીસીટીવી કેમેરા જોતા તેમા એક હેલ્મેટ પહેરેલ અને એક મોઢા પર રૂમાલ બાંધેલ શખ્સ ટુ વ્હીલરમાં આવી ચોરીને અંજામ આપી નાસી છુટતા જોવા મળ્યા હતા.જેથી હાલ સીસીટીવી ફુટેજના આધારે માલવિયાનગર પોલીસે તપાસ શરૂ રાખી છે.

Share Article

Other Articles

Previous

જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ વસુલવાની સત્તા કલેકટરને સુપરત

Next

આર્કિટેક્ટના મકાનમાં હાથ સાફ કરનાર રીઢો ઘરફોડિયો પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વંદે ભારત ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ હાર્ટનું સફળ ટ્રાન્સપોર્ટ: માનવતા અને સંકલનનું અદભુત ઉદાહરણ
13 મિનિટutes પહેલા
અમદાવાદ સહિત ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ
28 મિનિટutes પહેલા
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ખાણમાં વિસ્ફોટ: 32 મજૂરોના મોત
40 મિનિટutes પહેલા
આવતીકાલ થી ટ્રાફિકની ફરિયાદો માટે કાર્યરત જૂનો હેલ્પલાઇન નંબર ‘112’ સાથે સંકલિત થશે
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3371 Posts

Related Posts

25મીએ વડાપ્રધાન મોદી દ્વારકાથી હેલિકોપ્ટર મારફત રાજકોટ એઇમ્સ આવશે 
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ-ભુજ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ
ગુજરાત
1 વર્ષ પહેલા
વ્હાઇટ હાઉસ બહાર થયેલા ગોળીબાર બાદ ટ્રમ્પે અફઘાની નાગરિકોના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી 29 ડિસેમ્બરે કમલમ ખાતે યોજાશે
Breaking
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર