Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

તનિષ્કના શો રુમમાં 20 મિનીટમાં 20 કરોડની લૂંટ

Fri, July 26 2024

બિહારના પૂર્ણિયામાં ધોળા દિવસે બનેલી ઘટના : છ લુંટારાઓનું પરાક્રમ
લુંટારાઓ ગ્રાહક બનીને આવ્યા અને ફાયરીંગ કરીને ઘટનાને અંજામ આપ્યો

બિહારના પૂર્ણિયામાં ધોળા દિવસે તાતા કંપનીનાં તનિષ્કના શોરૂમ માં ઘૂસીને હીરાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી, જેની કિંમત આશરે 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘટનાને 3 લૂંટારુઓએ ગન પોઈન્ટ પર અંજામ આપ્યો હતો. જ્યારે 3 બદમાશો બહાર ચોકી કરી રહ્યા હતા. લૂંટ કર્યા બાદ તમામ છ ગુનેગારો બાઇક પર ફરાર થઇ ગયા હતા.

સ્ટાફ અને ગ્રાહકોને બંદૂકની અણી પર બંધક બનાવીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટારુઓ નાસી ગયા બાદ મેનેજરે કોઈક રીતે પોલીસને ફોન કરીને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દીધી હતી, પરંતુ લૂંટારુઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પૂર્ણિયા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. લૂંટારુઓને શોધવા શહેરભરમાં દરોડા પાડવામાં આવ્યા છે.

એસપી ઉપેન્દ્ર નાથ વર્માએ જણાવ્યું કે આ ઘટના પૂર્ણિયાના ખજાંચી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડાકબંગલા ચોકમાં સ્થિત તનિષ્ક શોરૂમમાં થઈ હતી. લૂંટાયેલા દાગીનામાં 10 કરોડની કિંમતના હીરાના દાગીના અને બાકીના સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. મેનેજરની ફરિયાદ પરથી લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો છે. શોરૂમમાં લાગેલા સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી, જેમાં લૂંટારુઓ જોવા મળ્યા હતા. મેનેજરે જણાવ્યું કે લૂંટારુઓ ગ્રાહક બનીને દુકાનમાં આવ્યા હતા.

તેમણે માસ્ક પહેર્યું હતું. સ્ટાફ મેમ્બર તેમને ઘરેણાં બતાવી રહ્યો હતો, ત્યારે અચાનક એક લૂંટારુએ બંદૂક કાઢી અને તેના કાનપટ્ટી પર મુકી દીધી હતી. બાકીના બે બદમાશોએ ગ્રાહકોને નિશાન બનાવ્યા હતા. ત્રણેય બધાને પહેલા માળે લઈ આવ્યા. ત્યાર બાદ બેગમાં દાગીના ભરીને હવામાં ફાયરિંગ કરી ત્રણેય ભાગી છૂટ્યા હતા.તેમણે માત્ર 20 મિનીટમાં લૂંટ આચરી હતી

તનિષ્ક શોરૂમના સ્ટાફના જણાવ્યા અનુસાર આ ઘટના લગભગ 12.15 વાગ્યે બની હતી. ત્રણેય બદમાશો પાસે પિસ્તોલ હતી. ત્રણેય જણાએ કોઇ બોલશે તો ગોળી મારી દેવાની ધમકી આપી હતી. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે એક બદમાશ બાઇક પર દોડી રહ્યો હતો ત્યારે તેણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું. તે પડી ગયો હતો, પરંતુ બાઇક ઉપાડીને ભાગી ગયો હતો. ઘણા લોકોએ તેને જોયો, પરંતુ તેને ઓળખી શક્યા નહીં કારણ કે તેણે માસ્ક પહેર્યો હતો.

Tags:

loot

Share Article

Other Articles

Previous

બંગડી બજારમાં પરિમલ હેન્ડીક્રાફ્ટમાં ૩ માળમાં આગ: એક ફાયરમેન ઘાયલ

Next

ભારત ઈચ્છે તે દેશ સાથે સબંધ રાખવા સ્વતંત્ર છે:વિદેશ મંત્રાલયનો સ્પષ્ટ જવાબ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
અમેરિકાના 7 લશ્કર અડ્ડો પર ઈરાને મચાવ્યો હાહાકાર… બહેરીન, કુવૈત, કતાર અને UAE સ્થિત અમેરિકન બેઇઝ પર મિસાઈલથી કર્યા હુમલા.
17 મિનિટutes પહેલા
UAEમાં પણ ઈરાનનો હુમલો: પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો, અબુધાબીમાં અમેરિકન બેઇઝ ઉપર પણ મિસાઈલ છોડી
19 મિનિટutes પહેલા
Explainer: ઇઝરાયલ અને અમેરિકાએ શા માટે ઈરાન પર કર્યો મોટો હુમલો? યમન અને લેબનોન ઈરાનની તરફેણમાં,જાણો સૌથી મોટું કારણ
27 મિનિટutes પહેલા
અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર હુમલો: 70 મિસાઇલો છોડી ઇરાને આપ્યો વળતો જવાબ, ઇઝરાયેલે એર સ્પેસ બંધ કર્યું, બધી ફ્લાઇટ્સ રદ,ઇમરજન્સી જાહેર
1 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

એક તરફ રાષ્ટ્રગીત ગવાતુ હતું અને નીતિશકુમાર પોતાનામાં મસ્ત હતા !!
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
સંસદમાં ધમાલને પગલે કેટલા સાંસદો સાગમટે થયા સસ્પેન્ડ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લોકસભાના સ્પીકર સામે વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ, જાણો શા માટે ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષે અપનાવ્યું આક્રમક વલણ
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
રાજકોટના રામનાથ પરામાં બાળકોના આરોગ્યને નુકસાન કરતી પેપર ચોકલેટ પકડાઈ : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર