Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

નકલી ડોક્યુમેન્ટ બનાવી વેપારી સાથે 1.90 કરોડની છેતરપિંડી 

Fri, September 6 2024

અટલ સરોવર પાસેની જમીનના માલિકના

રૈયા રોડ પર ફરસાણની દુકાન ધરાવતા વેપારી સાથે ચાર ગઠિયાઓએ અન્યની લગડી જેવી જમીનનો 6 કરોડમાં સોદો કરી સાટાખત પેટે કરોડો રૂપિયા પડાવ્યા : ડે.મેયર નરેન્દ્રસિંહને વાત કરતાં વેપારી અસલી જમીન માલિક સુધી પહોંચ્યાને કૌભાંડનો પર્દાફાસ થયો

રાજકોટના રૈયારોડ પર તિરૂપતિનગરમાં રહેતા અને ફરસાણની દુકાન ધરાવતા વેપારી સાથે અટલ સરોવર પાસે આવેલી લગડી જેવી ઘંટેશ્વર સર્વે નંબરની જમીનનો બોગસ ખેડુત બનીને આવેલા શખસ અને દલાલ સહીત ચાર શખસોએ તેમને જમીન વેચવાનું કહી 6 કરોડમાં સોદો નકકી કરી સાટાખત પેટેના 1.90 કરોડ વેપારી પાસેથી પડાવી લીધા હતા.બાદમાં આ મામલે વેપારીએ તેમના મિત્ર એવા ડે.મેયર નરેન્દ્રસિંહને વાત કરતાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાસ થયો હતો.અને આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓનો શોધખોળ હાથધરી છે.

વિગત મુજબ તિરૂપતિનગરમાં રહેતા ભુપતભાઇ ગોવિંદભાઈ ઠુંમરે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં જમીન દલાલ મનીષ કચરાભાઈ દેત્રોજા, રવિ વાઘેલા તથા શૈલેષ અને જમીન માલિકની ઓળખ લેનારનું  નામના આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વેપારી ભુપતભાઈને મિત્ર ગાંધીગ્રામમાં રહેતા દાઉદ નામના વ્યકિતએ વેજાગામમાં જમીન છે. ખરીદ કરવી હોય તો બતાવું તેવી વાત કરી હતી અને દાઉદે આ જમીન મિત્ર એવા દલાલ મનીષભાઈએ જોયેલી છે તેમ કહ્યું હતું. જેથી ત્રણેય વ્યકિત જમીન જોવા ગયા હતા પરંતુ આ જમીન ભુપતભાઈને અનુકુળ આવી ન હતી અને મનીષભાઈએ બીજે કયાંય સારી જમીન હશે તો બતાવી તેમ કહી મોબાઈલ નંબર અને ભુપતભાઇની મુરલીધર ફરસાણ નામે આવેલી દુકાનનું એડ્રેસ લીધું હતું.

એક માસ બાદ મનીષ દુકાને આવ્યો હતો અને કહ્યું હતું કે, ઘંટેશ્વર સર્વેમાં નવા રેસકોર્ષ નજીક પોતાના મિત્ર શૈલેષના મામા ઘુસાભાઈ ઘેલાભાઈ સીતાપરાની જમીન શૈલેષ મારફતે ૬ કરોડનું એકર લેખે સોદો કરીને પોતે (મનીષ) ટોકન આપ્યું છે. હવે જમીન લેવાઇ તેટલી આર્થિક સ્થિતિ નથી માટે આ જમીન તમે ૮ કરોડના એકર લેખે ખરીદ કરી લ્યો. જે તે સમયે ભુપતભાઈએ આ ભાવે જમીન લેવાની ના પાડી હતી. બાદમાં  આ જમીન જોવા માટે ગયા હતા.ત્યારે જમીન માલિકના દસ્તાવેજી પુરાવા જોયા હતા.જેમાં ઘૂસાભાઈનું નામ હતું.અને 6 કરોડ લેખે એકરનો ભાવ નક્કી કરી 30 કરોડમાં સોદો નક્કી કર્યો હતો.જેના પૈસા એક વર્ષમાં આપવાનું નક્કી હતું હતું.બાદમાં આ જમીનનો 1.90 કરોડમાં સાટાખત કરાવવાનું નક્કી કરતાં વેપારીએ પૈસા આપીને સાટાખત કર્યો હતો.

આ સોદો થયાના થોડા સમય બાદ વેપારી ડે.મેયર નરેન્દ્રસિંહને મળ્યા હતા.ત્યારે જમીન બાબતની વાત કરી હતી.ત્યારે આ કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો.આરોપીઓએ જે વ્યક્તિને ઘૂસાભાઈ તરીકે બતાવ્યા હતા.તે ઘૂસાભાઈ ન હોવાની નરેન્દ્રસિંહને વાત કરતાં વેપારીએ સાચા જમીન માલિકનો સંપર્ક કરતાં પોતાની સાથે છેતરપિંડી થયાનું માલૂમ પડ્યું હતું.અને આ મુદે તેમણે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી છે.

Share Article

Other Articles

Previous

બોર્ડર 2માં દિલજીત દોસાંજની એન્ટ્રી.. સાથે જ રિલીઝ ડેટ આવી સામે, જુઓ ક્યારે આવશે સિનેમાઘરોમાં

Next

વાવડીમાં ધો.12ની છાત્રાએ મોબાઈલની માથાકૂટમાં આત્મહત્યા કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
11 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
12 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
13 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

‘પુરુષ પર બળાત્કારનો ખોટો આરોપ એ મહિલા પર બળાત્કાર જેટલો જ પીડાદાયક છે’: સુપ્રીમ કોર્ટ
નેશનલ
2 વર્ષ પહેલા
ચુંટણી કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવશે : ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
BSF આતંકવાદીઓને ઘૂસવા દે છે : મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને BSF પર લગાવ્યો ગંભીર આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
બજેટમાં સેઝ માટે શું સુધારા થઈ શકે છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર