Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટમાં 300થી વધુ બેન્ક ખાતા સાયબર ફ્રોડ માટે વપરાય છે!

Sat, December 13 2025

મ્યુલ એકાઉન્ટમાં છેતરપિંડીના પૈસા જમાકરાવી સાયબર માફિયાઓએ 21.12કરોડ ઉપાડી લીધાઃ ખાતું ભાડે આપનારને
મળ્યા માંડ એક હજારથી દસ હજાર પોલીસના `ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ ભાડે અપાયેલા એકાઉન્ટની યાદી તૈયાર, એક બાદ એક ગુના દાખલ કરાશે 19 સામે ગુના દાખલ 11ની ધરપકડ


રાજકોટ જ નહીં બલ્કે આખા દેશમાં સાયબર ફ્રોડમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો હોય માફિયાઓને ડામવા માટે કેન્દ્ર-રાજ્ય સરકાર એક બાદ એક પગલાં ઉઠાવી રહી છે. ખાસ કરીને ફ્રોડના પૈસા જે-તે બેન્ક એકાઉન્ટમાં જમા થઈને સાયબર ઠગ પાસે પહોંચતાં હોવાથી પોલીસે હવે આવા એકાઉન્ટને ટાર્ગેટ' કરી મામૂલી કમિશનની લાલચે પોતાનું એકાઉન્ટ ભાડે આપી દેનારા લોકો સામે ગુના દાખલ કરવાનું શરૂ કર્યું છે. આ કાર્યવાહીનેઓપરેશન મ્યુલ હન્ટ’ નામ આપવામાં આવ્યું છે ત્યારે એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે રાજકોટમાં 300થી વધુ બેન્ક ખાતા સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે !
રિક્ષાચાલકો, મજૂર, શાકભાજીના ફેરિયા સહિતના લોકો દ્વારા એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેની આખીયે કિટ જેમાં એટીએમ કાર્ડ, ચેકબુક સહિતનું સાહિત્ય પોતાનાથી ઉપરના મતલબ કે પરિચિત હોય તેવા શખસોને આપી દેવામાં આવે છે. આ પછી એકાઉન્ટમાં લાખો રૂપિયા જમા થાય એટલે એકાઉન્ટધારકના પરિચીત એવા શખસો એ પૈસા ઉપલી પાર્ટી મતલબ કે ત્રીજી લેયરના વ્યક્તિને ઉપાડીને આપી દે છે. એકંદરે આ તમામ રકમ વિદેશમાં પહોંચી જતી હોવાથી પોલીસે સૌથી નીચેની કડી સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
પોલીસે બે દિવસની અંદર આવા 19 શખસો સામે ગુનો દાખલ કરી 11ની ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યા પ્રમાણે આ એકાઉન્ટસમાં સાયબર માફિયાઓ દ્વારા 21.12 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે અને તેના બદલામાં ખાતું ભાડે આપનારને એક હજારથી દસ હજાર સુધીનું કમિશન જ ચૂકવ્યું છે. આ ગોરખધંધો છેલ્લા ત્રણેક વર્ષથી ચાલી રહ્યાનું પણ ધ્યાને આવ્યું છે ત્યારે ટૂંક સમયમાં જ `રડાર’ પર રહેલા એકાઉન્ટના ધારકો સામે પણ ગુના દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

દિલ્હી ગેસ ચેમ્બર બની: 18 વિસ્તારમાં AQI 400 પાર,  ચાંદની ચોકથી વજીરપુર સુધી સ્થિતિ ગંભીર

Next

હવે પોલીસ જ 18 વર્ષથી નાના સગીરને `ડમી’ ગ્રાહક તરીકે પાનની દુકાને મોકલશે!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી: મુંબઈના દરિયામાંથી ભારતે ઓઇલની હેરાફેરીના નેટવર્કનો થયો પર્દાફાશ, શંકાસ્પદ 3 જહાજો પકડાયા
53 મિનિટutes પહેલા
ગુજરાતની નવી મતદારયાદી પ્રસિધ્ધિ: 5.60 લાખ મતદારોનો થયો વધારો, મતદાર યાદીમાં આ રીતે તપાસો તમારું નામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
1 કલાક પહેલા
ગૌતમ અદાણીની મહત્વની જાહેરાત: અદાણી જુથ AI ડેટા સેન્ટર બનાવવા માટે 100 અબજ ડોલરનું રોકાણ કરશે
1 કલાક પહેલા
ટી-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર: 17 વર્ષ બાદ ગ્રુપ સ્ટેજમાંથી જ ઑસ્ટ્રેલિયા થયું બહાર: ગ્રુપ-Bમાંથી ઝીમ્બાબ્વે-શ્રીલંકા પહોંચ્યું સુપર-8માં
1 કલાક પહેલા
Categories

નેશનલ

2903 Posts

Related Posts

દારૂનીતિ કાંડમાં કોને મળ્યું સમન્સ ? વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
PSI-LRDની 13591 જગ્યા માટે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં પરીક્ષા
ગુજરાત
2 મહિના પહેલા
અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અકસ્માત : ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સાયલાના ગરાંભડી ગામની સીમમાં રૂ.1.44 કરોડના ગાંજાનું વાવેતર પકડાયું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર