Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

મોરબીમાં બંદૂકડી જોવા લીધી અને ભડાકેા થયો, બે વિરુદ્ધ ગુન્હેા

Sat, September 28 2024

હેાથલ હેાટલના ગ્રાઉન્ડમાં મિત્ર પાસેથી હથિયાર જોવા લીધા બાદ ફાયરિંગ થતા એક ઘાયલ

મેારબી : રાજકેાટ – મેારબી હાઇવે ઉપર આવેલ હેાથલ હેાટલના ગ્રાઉન્ડમાં મિત્ર પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર જોવા લીધા બાદ આ ગેરકાયદેસર હથિયારમાંથી ફાયરિંગ થતા એક વ્યક્તિને ઇજા પહોંચતા ચકચારી બનાવમાં સીટી એ ડિવિઝન પેાલીસે ફરિયાદી બની બે વ્યક્તિ વિરુદ્ધ આર્મ્સ એકટ સહિતની કલમેા મુજબ ગુન્હેા નોંધી તપાસ શરૂ કરી છે, બીજી તરફ ફાયરિંગમા ઇજાગ્રસ્ત એક આરેાપી હાલ હેાસ્પિટલમાં સારવારમાં હેાવાનું તેમજ અન્ય બીજા આરેાપીને ઝડપી લેવા પેાલીસે તજવીજ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતેા મુજબ મેારબી – રાજકેાટ હાઇવે ઉપર આવેલ હેાથલ હેાટલના ગ્રાઉન્ડમાં બેઠેલા આરેાપી મેાન્ટુ પલ્લવભાઈ રાવલ રહે.શનાળા ગામ વાળા પાસે ગેકાયદેસર પીસ્ટલ જેવું હથિયાર હેાય આરેાપી મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે. યદુનંદન સેાસાયટી, શનાળા રેાડ મેારબી વાળાએ આ હથિયાર જોવા માંગતા લેાડેડ હથિયાર જોતા સમયે ફાયરિંગ થતા આરેાપી મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાના સાથળના ભાગે ગેાળી વાગતા મેાન્ટુ બનાવ સ્થળેથી હથિયાર લઈ ભાગી ગયેા હતેા અને ગંભીર ઇજાઓ સાથે મહીપતસિંહને મેારબીની ખાનગી હેાસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ બનાવની જાણ થતાં જ મેારબી સીટી એ ડિવિઝન પેાલીસ કાફલેા બનાવ સ્થળે દેાડી ગયેા હતેા અને પીએસઆઇ પી.આર.સેાનારાએ બનાવ અંગે આરેાપી મેાન્ટુ પલ્લવભાઈ રાવલ અને ઇજાગ્રસ્ત થયેલ આરેાપી મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પેાલીસ મથકમાં આર્મ્સ એકટ સહિતની કલમેા મુજબ ગુન્હેા રજીસ્ટર કરાવી તપાસનેા ધમધમાટ શરૂ કર્યેા હતેા.

ફાયરિંગ બાદ આઠ ઘાતક હથિયાર ઝડપાયા

મેારબીમાં ફાયરિંગની ચકચારી ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલ આરેાપી મહિપતસિંહ જાડેજાને તેનેા જ મિત્ર શિવમ ભગવાનજીભાઈ ભુંભરિયા ક્રિષ્ના હેાસ્પિટલ ખાતે પેાતાની ફેાર્ચ્યુનર કારમાં લાવ્યેા હતેા અને પેાતાની કારમાં પણ હથિયાર હેાવાનું જણાવતા પેાલીસે કારની ચાવી માંગતા આરેાપીએ ચાવી પેાતાની પાસે ન હેાવાનું જણાવતા પેાલીસે કારનેા કાચ તેાડી કાર ચેક કરતા કારમાંથી ત્રણ છરી, એક ધારિયું, એક તલવાર અને એક બેઝબેાલનેા ધેાકેા મળી આવતા આરેાપી શિવમ ભગવાનજીભાઈ ભુંભરિયા વિરુદ્ધ ગુન્હેા દાખલ કર્યેા હતેા. આ ઉપરાંત પેાલીસે બનાવ સ્થળે પડેલી આરેાપી રવિ પરબતભાઇ ખટાણા રહે.ધુનડા વાળાની માલિકીની નંબર પ્લેટ વગરની જીપ્સીમાંથી બે ધારદાર છરીઓ તેમજ જીપ્સી કબ્જે કરી રવિ પરબતભાઇ ખટાણા વિરુદ્ધ પણ ગુન્હેા રજીસ્ટર કર્યેા હતેા.

Share Article

Other Articles

Previous

દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા તહેવારો માટે રેલવે દોડાવશે ખાસ ટ્રેન 

Next

ત્રણ દિ’થી પેટ સાફ ન થતાં વૃદ્ધે સળિયો નાખતાં થઈ ગયા ઘાયલ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
30 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
1 કલાક પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેશી ધનખડના રાજીનામા પાછળ માત્ર આરોગ્ય જ નહીં બીજા પણ ગંભીર કારણો હોવાની કોંગ્રેસને શંકા
1 કલાક પહેલા
ધનખડે સાંજે 4:30 વાગે બિઝનેસ એડવાઈઝરી કમિટીની ફરી બેઠક બોલાવી હતી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2276 Posts

Related Posts

જેતપુર મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત અંગે કોળી સમાજના આગેવાનો એસપી ઓફિસ પહોંચ્યા જુઓ વિડિયો…
રાજકોટ
2 વર્ષ પહેલા
વિકએન્ડ એન્જોય વિથ OTT : વિજયની GOAT અને અનન્યાની CTRL સહિત 7 ફિલ્મો OTT પર રીલીઝ
Entertainment
10 મહિના પહેલા
અમદાવાદમાં ઘુસણખોર બાંગ્લાદેશીઓને ભારતીય બનાવવાનું કૌભાંડ ઝડપાયું : અનેકને નાગરિકત્વ અપાવ્યાની સંભાવના
ક્રાઇમ
2 મહિના પહેલા
Singham Again : બાજીરાવ સિંઘમની પહેલી ઝલક આવી સામે, જુઓ અજય દેવગનનો ડેશિંગ લુક
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર