Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

શેરબજારમાં રેકોર્ડ અનરાધાર : સેન્સેક્સ 79,300 અને નિફ્ટી 24050 ને પાર

Fri, June 28 2024

રોજેરોજ નવી નવી ઉંચાઈએ પહોંચતો સૂચકાંક : રોકાણકારો એક જ દિવસમાં ૧.૬૭ લાખ કરોડ કમાયા

શેરબજારમાં તોફાની તેજી આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી અને આજે સેન્સેક્સ તથા નિફ્ટીએ રેકોર્ડ બનાવ્યા હતા. આજે સેન્સેક્સ 79,300 અને નિફ્ટી 24050ને પાર પહોંચી ગયો હતો. આજની તેજીને લીધે રોકાણકારોને ૧.૬૭ લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી.

આજના કારોબારના અંતે સેન્સેક્સ 569 પોઈન્ટના ઉછાળા સાથે 79,243 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 175 પોઈન્ટના ઉછાળા સાથે 24,044 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારમાં આજનો ઉછાળો આઈટી અને એનર્જી શેરોને આભારી હતી.

આજના ટ્રેડિંગ સેશનમાં શાનદાર ઉછાળાને કારણે માર્કેટ કેપ પણ મજબૂત વધારા સાથે બંધ થયું હતું. બી.એસ.ઈ. ઉપર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 438.69 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 437.02 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.67 લાખ કરોડનો વધારો થયો છે.

આજના સેશનમાં આઈટી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ 2 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મીડિયા, ફાર્મા અને બેન્કિંગ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. મિડકેપ શેરો ઉછાળા સાથે બંધ થયા જ્યારે સ્મોલકેપ શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.

Tags:

sensex

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજે ચિંતામાંથી મળશે રાહત, દિવસ ખુબજ સારો રહેશે

Next

રાજકોટ જિલ્લામાં વીજળી પડવાથી વધુ 3 પશુના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દિલ્હીના દયાળપુરમાં મોડી રાત્રે 4 માળની ઇમારત ધસી પડતા 4ના મોત, 10 થી વધુ લોકો દટાયા
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
સંસદ પરિસરમાં ધક્કા-મુક્કી થતાં ભાજપના બે નેતા ગંભીર રીતે ઘાયલ : ICUમાં કરાયા એડમિટ, રાહુલ ગાંધી પર લગાવ્યા આરોપ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શેખ હસીનાને બ્રિટને શું આપ્યો ઝટકો ? શરણ અંગે શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
PM મોદીએ બનાવ્યો નવો રેકોર્ડ : 27 દેશોના સર્વોચ્ચ સન્માન મેળવ્યા, વિદેશી સંસદોમા 17 ભાષણ આપી ઇન્દિરા ગાંધી, નહેરુથી નીકળ્યા આગળ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર