Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

કારના શોખીનો તૈયાર થઈ જાઓ

Sun, December 3 2023

કિયા કંપની બે સપ્તાહ બાદ સોનેટ ફેસલિફ્ટ એસયુવી મોડેલ બજારમાં મુકીને તહેલકો મચાવશે

પ્રખ્યાત કાર નિર્માતા કિયા કંપની હવે માર્કેટમાં નવું સેન્સેશન ઉભું કરવા જઈ રહી છે. કારના શોખીનો પણ હંમેશા તેનો ઇંતેજાર કરતા રહે છે અને હવે તમને એક આનંદ આવે તેવી વાત કરવાની છે. ૧૪મી ડિસેમ્બર સુધીમાં કંપની પોતાની સોનેટ ફેસલિફ્ટ એસયુવી મોડેલને માર્કેટમાં મુકવાની તૈયારી કરી રહી છે. ઘણા લાંબા સમયથી આ મોડેલની પ્રતિક્ષા કરવામાં આવી રહી હતી.


એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સોનેટ ફેસલિફ્ટ એસયુવી મોડેલમાં અનેક પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે. નવા મોડેલમાં ત્રણ પ્રકારના એન્જિનના ઓપ્શન ગ્રાહકોને આપવામાં આવશે. ગ્રાહકો પોતાની સગવડતા મુજબ એન્જિનની પસંદગી કરી શકશે. પ્રથમ એન્જિન ૧.૨ લીટરનું પેટ્રોલ એન્જિન હશે જે ૮૪ એચપી પાવર અને ૧૧૫ એનએમનું મેક્સિમમ ટોર્ક જનરેટ કરશે. બીજું એન્જિન ૧.૦ લીટર ટર્બો પેટ્રોલ એન્જિન હોઈ શકે છે.


એ જ રીતે ડીઝલ કારના પ્રેમીઓ માટે પણ ડીઝલ એન્જિનનો વિકલ્પ આપવામાં આવે તેવી સંભાવના છે જેમાં ૧.૫ લીટર યુનિટ એન્જિન આપવામાં આવી શકે છે જે અંદાજે ૧૧૬ એચપી પાવર અને ૨૫૦ એનએમના પીકટોર્ક આપી શકે છે. નવા મોડેલમાં ગ્રાહકોને અપગ્રેડ ફ્રન્ટ બમ્પર અને હેડલાઈટ ક્રસ્ટર જોવા મળી શકે છે. એ જ રીતે પાછળની સાઈડમાં ટેલ લાઈટ મળશે.

Share Article

Other Articles

Previous

રાજસ્થાનની પાકિસ્તાન ભાગી ગયેલી અંજુ ભારતમાં આવી છે ત્યારે તેનો પ્લાન શું છે? વાંચો

Next

રેમન્ડના પરિવારમાં હવે કોઈ કમ્પલિટ મેન નથી ?: ૨૦૦૭થી પરિવારમાં ભાગબટાઈનો ડખ્ખો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
પત્નીના પ્રેમમાં અંધ બનેલા યુવકે જ્ઞાતિ બદલી,સાવકા સંતાનોને સેટ કર્યા: પત્નીએ તરછોડી દેતાં અપહરણ કરીને હત્યાનો પ્રયાસ કર્યો,આરોપીની ધરપકડ
40 મિનિટutes પહેલા
ઓછી વિઝિબિલિટી હશે તો પણ રાજકોટથી ફલાઈટ ટેકઓફ થઈ શકશે: હીરાસર એરપોર્ટ પર 22મી જાન્યુ.થી LVPનો થશે અમલ
54 મિનિટutes પહેલા
માતાની જુબાની અને લોહીના નિશાન બન્યા મજબૂત પુરાવાઃ પુત્રની હ*ત્યા કરનાર પિતાને આજીવન કેદ,જાણો શું છે મામલો
1 કલાક પહેલા
સ્થળ પર હાજરી,પહેરેલા કપડાં,સાક્ષીઓના નિવેદનઃ પેંડા-મરઘા ગેંગ વિરુધ્ધ ચાર્જશીટ તૈયાર,ગુજસીટોક હેઠળ આકરી સજા થાય તેવા તમામ પૂરાવા સામેલ કરાયા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2800 Posts

Related Posts

રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમને જીવે ત્યાં સુધી કેદ : ગુનામાં મદદ કરનાર મહિલાને પણ 10 વર્ષની સજા 
ક્રાઇમ
2 મહિના પહેલા
ગુજરાતના સ્પિનરે વિરાટને કર્યો આઉટ: પોતાની જ વિકેટ લેનારા ખેલાડીને કિંગ કોહલીએ આપી ખાસ ગિફ્ટ, આજીવન રહેશે યાદ
ગુજરાત
3 સપ્તાહs પહેલા
નીતીશ કુમારનું પાછુ ગોઠવાઈ ગયું : બિહારમાં વિધાનસભાની ચૂંટણી નીતિશકુમારના નેતૃત્વમાં જ લડાશે, ભાજપની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
આજનું રાશિફળ 26 માર્ચ : આજે આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે, ચિંતામાં વધારો થશે
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર