Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

શેરબજારમાં ભૂકંપ : ઐતિહાસિક કડાકો

Tue, August 6 2024
  • અમેરિકી મંદીના ભયથી ભારત સહિત વિશ્વભરના સ્ટોક માર્કેટ ધ્રુજ્યા
  • શુક્રવાર પછી સોમવારે પણ બજાર તૂટ્યુ

મુંબઈ

અમેરિકાની અર્થવ્યવસ્થામાં મંદીની આશંકા અને ઈરાન તથા ઇઝરાયલ વચ્ચે યુધ્ધ;ના ભણકારાને લીધે આજે ભારત સહીત વિશ્વભરના શેરબજારમાં ગાબડા પડ્યા હતા અને રોકાણકારોના લાખ્ખો-કરોડો રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું. આજે ભારતીય રૂપિયો પણ તુટ્યો હતોઅને ક્રીપ્ટોની વેલ્યુ પણ નીચે ગઈ હતી. આજે મુંબઈ શેરબજાર ઉપરાંત જાપાન, ફ્રેન્કફર્ટ, પેરીસ, લંડન, મિલાન, મેડ્રીડ સહિતના શેરબજારમાં ભારે કડાકા બોલ્યા હતા. મુંબઈ શેરબજારમાં આજે સવારે ખુલતા જ ૨૬૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો અને ઇન્ટ્રા ડે વેચવાલી રહી હતી.

વૈશ્વિક વેચવાલીના કારણે સેન્સેક્સ 2222 પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો જયારે નિફ્ટી 2.5 ટકા કડાકા સાથે 24,055 પર બંધ રહ્યો હતો. મિડકેપ ઈન્ડેક્સમાં 3.5 ટકાઅને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 4 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો પણ 83.94 પૈસાના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, માર્ચ 2020 પછી શેરબજારમાં આ સૌથી મોટો ઘટાડો છે, જ્યાં રોકાણકારોએ 16 લાખ કરોડ જેવી રકમ ગુમાવી છે.

અમેરિકન બજારોમાં બેરોજગારીનો દર અને કેટલાક અન્ય આર્થિક આંકડાઓ અપેક્ષા કરતા વધુ ખરાબ હતા ત્યારે અમેરિકામાં મંદીનો ભય સમગ્ર વિશ્વ માટે ખરાબ સંકેત તરીકે આવ્યો હતો જે શુક્રવારથી શરૂ થયેલ ઘટાડાનું સુનામી આજે ‘બ્લેક મન્ડે’માં ફેરવાઈ હતી. શુક્રવારથી વૈશ્વિક શેરબજારોમાં વેચવાલીનો ટ્રેન્ડ હતો, જે આજે વૈશ્વિક સેલઓફમાં પરિવર્તિત થયો હતો.

રોકાણકારોનારૂ. 16 લાખ કરોડ સ્વાહા

આજે બજારના આ ઘટાડામાં BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 16 લાખ કરોડનો ઘટાડો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 16 લાખ કરોડનો ઘટાડો થયો છે, કારણ કે BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 444.35 લાખ કરોડ થયું છે. શુક્રવારે, BSEનું માર્કેટ કેપ 457.21 લાખ કરોડ રૂપિયા હતું, આજે એટલે કે 5 ઓગસ્ટ 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે 4,47,64,692.65 કરોડ રૂપિયા પર આવી ગયું. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 16 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે.

Tags:

niftysensexshare marketStock Market Crash

Share Article

Other Articles

Previous

મહિલાઓના ચૂંથાયેલા દેહો પર ગંદુ રાજકારણ…બળાત્કાર -પીડિતાઓની પીડા એક સરખી સમાજના પ્રતિભાવ અલગ અલગ

Next

બાંગ્લાદેશ સાથેની 4096 કિમી લાંબી સરહદ પર હાઈ એલર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મેઘાલય હનીમૂન હત્યા કાંડ જેવી બીજી ઘટના : 55 વર્ષના મામાને પરણવા 20 વર્ષની પત્નીએ પતિની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
5 કલાક પહેલા
આતુરતાનો અંત! રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, ભગવાન રામ અને રાવણનો જુઓ ફર્સ્ટ લુક
5 કલાક પહેલા
ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
6 કલાક પહેલા
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
7 કલાક પહેલા
Categories

નેશનલ

2227 Posts

Related Posts

કેરળના વાયનાડમા ભયંકર ભૂપ્રપાતમા મૃત્યુ આંક 24 ઉપર પહોંચ્યો : બચાવ રાહત માટે સેના બોલાવાઈ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
સૌથી ટૂંકી હવાઈ મુસાફરી : એક એવી ફ્લાઈટ, જે માત્ર 80 સેકન્ડમાં જ પુરી કરે છે સફર… જાણો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અમેરિકાની અલાસ્કા એરલાઇન્સ ના વિમાનમાં આકાશમાં અધવચ્ચે બારીનો ગ્લાસ તૂટી ગયો અને 178 યાત્રી ફકડી ઉઠ્યા, અંતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, સબ સલામત
Breaking
1 વર્ષ પહેલા
ગણપતિ બાપ્પા મોરયા.. જામનગરના સપડા ગામે સિદ્ધિવિનાયક મંદિરે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર