Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો

Thu, September 28 2023

એફએમસીજી, આઈટી, બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર ધડામ દઈને પટકાયું.
રોકાણકારોનાં ૨.૭૭ લાખ કરોડ ધોવાયા

આજનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક હતું. એફએમસીજી, આઈટી, બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર ધડામ દઈને પટકાયું. આજના સેશનમાં મિડ કેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 66,000ની નીચે 65,508 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 165 પોઈન્ટના ઘટાડા સાથે 19,551 પોઈન્ટ પર બંધ થયો હતો.આજે પણ રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું.

આજના કારોબારમાં બજારમાં એફએમસીજી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. એફએમસીજી ઈન્ડેક્સ 1000 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 715 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 287 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. આ સિવાય ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને હેલ્થકેર સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ શેરો માટે આજનું ટ્રેડિંગ સત્ર નિરાશાજનક રહ્યું છે. મિડ કેપ ઈન્ડેક્સ 536 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 52 પોઈન્ટ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 30 શૅર્સમાંથી માત્ર 6 જ વધ્યા હતા જ્યારે 24 ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 6 શેર ઉછાળા સાથે અને 44 ઘટાડાની સાથે બંધ થયા હતા.

IT અને FMCG સેક્ટર બજારના ઘટાડા પાછળ મોખરે હતા. નિફ્ટીમાં ટેક મહિન્દ્રાનો શેર 4.25 ટકા ઘટ્યો હતો. જ્યારે L&Tના શેર 2 ટકાના વધારા સાથે ટોપ ગેનર રહ્યા હતા. આ પહેલા બુધવારે BSE સેન્સેક્સ 173 પોઈન્ટના વધારા સાથે 66,118 પર બંધ થયો હતો.આજના કારોબારમાં લાર્સનના શેર 1.51 ટકા, પાવર ગ્રીડ 1.20 ટકા, એક્સિસ બેન્ક 0.61 ટકા, ભારતી એરટેલ 0.52 ટકાના વધારા સાથે બંધ થયા છે.

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
બજારમાં ભારે વેચવાલીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 316.92 લાખ કરોડ થઈ છે, જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. 319.69 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોને રૂ.2.77 લાખ કરોડનું નુકસાન થયું છે.

Share Article

Other Articles

Previous

ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા એમ.એસ.સ્વામીનાથનનું 98 વર્ષની વયે અવસાન

Next

રાજકોટમાંથી પકડાયો એટીએમ અને ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર..જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
42 મિનિટutes પહેલા
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
1 કલાક પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
2 કલાક પહેલા
લુધિયાણાના આપના ધારાસભ્ય કુલવંત સિદ્ધુને ખાલિસ્તાની આતંકી પન્નુ તરફથી જાનથી મારી નાખવાની ધમકી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ઓહોહો.. શેર બજારમાં 8 ટોચની કંપનીઓ કમાઈ ગઈ ? કેટલો વધ્યો માર્કેટ કેપ ? જુઓ
બિઝનેસ
1 વર્ષ પહેલા
દરેક વ્યક્તિનું સપનું પોતાના ઘરનું ઘર બનાવવાનું હોય છે, તેને તોડી ન શકાય : બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટનું ફરમાન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુરુવારથી બદલાઈ રહ્યા છે આટલા નિયમો.. વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
મોરબી : શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓને મશાલ-અંગારા રાસ રમતાં જોઇ સૌ થયા મંત્રમુગ્ધ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર