બૃજભૂષણ શરણસિંહને મોટો ઝટકો: મોદી સરકારે WFI (કુશ્તી સંઘ) ની નવી બોડીને રદ્દ કરી
બૃજભૂષણ શરણસિંહને મોટો ઝટકો: મોદી સરકારે WFI (કુશ્તી સંઘ) ની નવી બોડીને રદ્દ કરી, નવા અધ્યક્ષ સંજય સિંહની માન્યતા રદ્દ- કોઈ નિર્ણય લઈ શકશે નહીં. ચૂંટણીમાં સંજય સિંહની જીત બાદ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયાએ કર્યો હતો વિરોધ
