રાહુલ ગાંધીના અમેઠી પહોંચવા પર હંગામો, કોંગ્રેસ-ભાજપના કાર્યકરો કરી નારેબાજી
- રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા અમેઠી પહોંચી ત્યારે હંગામો શરૂ થયો છે. અમેઠીમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા. બંને તરફથી જોરદાર નારાબાજી થઈ રહી છે.