Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બ્રેકિંગ ન્યૂઝ

રાંચીમાં ફેલાયું ટેન્શન, સડકો પર તોફાન, શું થયું જુઓ

Sun, November 19 2023

રાંચીમાં તોફાનીઓએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કર્યા બાદ ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. માંડર પોલીસ થાણા વિસ્તારમાં બનેલી આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. હજ્જારો હિન્દુઓ હાથમાં લાઠી અને ડંડા લઈ સડક ઉપર ઉતરી પડયા હતા. કેટલાકના હાથમાં ઘાતક શસ્ત્રો પણ હતા. અનેક સ્થળોએ હિન્દુઓએ જબરજસ્ત પ્રદર્શનો કર્યા હતા. પરિસ્થિતિને અનુલક્ષીને વધારાનું પોલીસ દળ ત્યાં ગોઠવાઈ ગયું હતું. પોલીસ અધિકારીઓ સ્થાનિક લોકોને શાંત રાખવાની કાર્યવાહીમાં લાગી ગયા હતા.

માંડરના મુડમા વિસ્તારમાં મહાવીર મંદિર, છોટા-બજરંગ-બલિ-મંદિર, બૂઢા મહાદેવ અને મડઈ-દેવ મંદિરના મંડળોની પ્રતિમાઓને અસામાજિક તત્વોએ કટર મશીનથી ખંડિત કરી હતી.

શુક્રવારે રાત્રે બનેલી આ ઘટના પછી તેની જાણ થતા હજ્જારો હિન્દુઓ હાથમાં લાઠી, ડંડા અને કેટલાક ઘાતક શસ્ત્રો સાથે માર્ગો ઉપર આવી ગયા હતા. તેમાં મહિલાઓ મોટા પ્રમાણમાં હતી અને તે તોફાનીઓની ધરપકડ કરવા સુત્રોચ્ચાર કરતા હતા. તેટલું જ નહીં પરંતુ તે ઉપદ્રવીઓને ફાંસીની સજા કરવાની માગણી કરતા હતા.

Share Article

Other Articles

Previous

મેચમાં સુરક્ષામાં છીંડા: કોહલી પાસે ક્રિઝ પર પહોંચી ગયો પેલેસ્ટાઇનનો ટેકેદાર

Next

પુનામાં કોહલી અને રોહિત શર્મા ઉપર દુધનો અભિષેક…જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

શેરબજારમાં તેજીની આગેકુચ : સેન્સેક્સ 79,125 અને નિફ્ટી 24000ને પાર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
T-20 વર્લ્ડ કપના ભારત-પાકિસ્તાન વચ્ચે અમેરિકામાં રમાનારા મેચ પર આતંકી હુમલાનો ખતરો : IS દ્વારા ધમકી અપાઈ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગોંડલમાં પોલીસે મોટી સંખ્યામાં પકડાયેલા દારૂનો નાશ કરાયો જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
દેશમાં એક સાથે 500 નવા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર