HMPV વાયરસને લઈ રાજકોટનાં શાળા સંચાલકોએ ‘પેનિક નહિ પ્રીકોશન”સાથે પેરેન્ટ્સને આપ્યો મેસેજ
HMPV વાયરસને લઈ રાજકોટનાં શાળા સંચાલકોએ ‘પેનિક નહિ પ્રીકોશન”સાથે પરેન્ટ્સને આપ્યો મેસેજ:બાળકોને માસ્ક પહેરાવા અને વધુ શરદી-ઉધરસ કે ઇન્ફેક્શન હોય તો સ્કૂલએ ન મોકલવા કરી અપીલ