GPSCની જાતીય અસંવેદનશીલતા મામલે હાઇકોર્ટ નારાજ, વાંચો શું કર્યું
- GPSCની જાતીય અસંવેદનશીલતા મામલે હાઇકોર્ટની નારાજ
- અરજદાર મહિલાની અરજી હાઇકોર્ટે માન્ય રાખી
- આગામી 15 દિવસમાં GPSC લેશે મહિલાનો ઇન્ટરવ્યૂ
- ગુજરાત હાઇકોર્ટે જીએમડીસીમાં પ્રવેશ મામલે GPSCને ફટકારી હતી નોટિસ
- ગાંધીધામની મહિલાએ ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે કરી હતી અરજી
- 1 જાન્યુઆરીનાં રોજ ઇન્ટરવ્યૂ રખાતા મહિલાએ ઈમેલ મારફતે ગર્ભવતી હોવાની કરી હતી જાણ
- મહિલાને એજ સમયમાં ડિલિવરી હોવાથી માંગી હતી દાદ
- ગર્ભવતી મહિલાને ઇન્ટરવ્યૂ માટે 300 કિમી દૂર ગાંધીધામથી ગાંધીનગર બોલાવાઈ હતી