કારગીલ વિજય દિવસ પર PM મોદીનું સંબોધન : પાકિસ્તાન ઈતિહાસમાંથી કશું જ શીખ્યો નહીં:આતંકના આકાઓને મારો અવાજ સીધો પહોંચી રહ્યો છે, તેમના ઇરાદાઓ ક્યારેય પૂરા થશે નહીં બ્રેકિંગ ન્યૂઝ 1 વર્ષ પહેલા