સુરેન્દ્રનગરમા ઈડીના દરોડામાં નાયબ મામલતદાર મોરીની ધરપકડ
સુરેન્દ્રનગરમા ઈડીના દરોડામાં નાયબ મામલતદાર મોરીની ધરપકડ, ગમે ત્યારે કલેકટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ તેમજ અન્ય કર્મચારીઓ પર પણ તોડાશે પગલા, બેનામી સંપત્તિની મોટી ફાઈલો, હિસાબો હાથ લાગ્યા, એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાઈ શકે ગુનો
