સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામે ધમધમતી જુગારક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલી રેડના ઘેરા પ્રત્યાઘાત
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામે ધમધમતી જુગારક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલી રેડના ઘેરા પ્રત્યાઘાત: હેડ કોન્સ્ટેબલ સુરેશ વાઢેર, કોન્સ્ટેબલ શૈલેષ કઠેવાડિયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા અને લોકરક્ષક સંજય વલાણી સસ્પેન્ડ સાથે અન્ય રેન્જમાં બદલી: ગત તા.22 સપ્ટેમ્બરે પડ્યો હતો દરોડો: પાંચેયની ક્લબ સંચાલક રાજદીપસિંહ ઝાલા સાથે ખૂલી સંડોવણી