રાજકોટમાં ગ્રાન્ટેડ – ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકો દ્વારા ચલાવતા ગેરકાયદે ટ્યુશન ક્લાસ બંધ કરાવવા ડીઈઓને પાઠવાયું આવેદનપત્ર રાજકોટ 2 વર્ષ પહેલા
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં પટેલ કારખાનેદાર હરસુખભાઈ ઠુમ્મરના ફ્લેટમાં સફાઈના નામે 14 લાખની રોકડ “સાફ” કરી નાખનાર ટોળકીએ અન્ય 3 ફ્લેટ-મકાનમાંથી પણ 20 લાખની ચોરી કર્યાનો ધડાકો Breaking 1 વર્ષ પહેલા