લોધિકાના પારડી ગામે જેતપુરના દિલીપ મકવાણા(ઉ.વ.૨૯) નામના યુવકની છરીના ૯ ઘા ઝીંકી હત્યા
લોધિકાના પારડી ગામે જેતપુરના દિલીપ મકવાણા
(ઉ.વ.૨૯) નામના યુવકની છરીના ૯ ઘા ઝીંકી હત્યા, યુવક અહીં સસરાના ઘરે પત્નીને મૂકવા આવ્યો’ને ખેલાયો ખુની ખેલ : પત્નીના પૂર્વ પ્રેમી પર શંકા પોલીસે શરૂ કરી તપાસ