ગુજરાત ST મહાકુંભ માટે ખાસ વોલ્વો બસ દોડાવશે : 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પહેલી બસને લીલીઝંડી આપશે, માત્ર 8100 રૂપિયામાં ત્રણ રાત્રી અને ચાર દિવસ માટે પેકેજ બ્રેકિંગ ન્યૂઝ 9 મહિના પહેલા