રાજ્યમાં DyCM બનવાનું નક્કી
નવા મંત્રીમંડળને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ગુજરાતના DyCM બનશે. 40 વર્ષિય હર્ષ સંઘવી સંભાળશે મોટી જવાબદારી.