Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝ

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ કોરોના પોઝિટિવ, આઈસોલેટ થયા, બધા કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે

Wed, March 6 2024

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ કોરોના પોઝિટિવ, આઈસો લેટ થયા, બધા કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા હતા. હવે તેઓ આગામી તમામ કાર્યક્રમોમાં હાજર રહી શકશે નહીં. ઘરે જ સારવાર ચાલી રહી છે. એમના પરિવારના ટેસ્ટ પણ થઈ રહ્યા છે.

શર્માએ કહ્યું હતું કે મને સ્વાસ્થ્યને લગતી કેટલીક તકલીફ હતી. બુધવારે હેલ્થ ચેકઅપ બાદ મને ખબર પડી કે હું કોરોના પોઝિટીવ છું. હું સેલ્ફ આઈસોલેશનમાં છું અને ડૉક્ટરોની સલાહનું પાલન કરી રહ્યો છું. તેમણે એમ પણ કહ્યું કે હું તમામ કાર્યક્રમોમાં હવે વર્ચ્યુઅલી રીતે જોડાઈશ.. આ માહિતી તેમણે પોતે એક્સ પર શેર કરી હતી. એમણે પોતાની સાથે રહેલા લોકોને ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી હતી.

Share Article

Other Articles

Previous

માણાવદરના કોંગ્રેસનાં ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામુ

Next

આવતીકાલે વડાપ્રધાન મોદીની કાશ્મીરના શ્રીનગરમાં રેલી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
EPFOઓ દ્વારા દેશના લાખો કર્મચારીઓને અપાઈ મોટી રાહત, PFમાંથી હવે રૂપિયા 5 લાખની રકમ ઉપાડી શકશે
8 કલાક પહેલા
ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ: રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ
8 કલાક પહેલા
સુરત સ્માર્ટ સિટી કે લેક સિટી? વેનિસ શહેર જેવા દ્રશ્યો સર્જાયા, ખાડીમાં 3 યુવકો તણાયા, પોલીસ સ્ટેશન બે દિવસથી પાણીમાં
8 કલાક પહેલા
લીડ્સ ટેસ્ટમાં રિષભ પંતે બેક ટુ બેક સદી ફટકારવા છતાં મળી સજા : આ નિયમનું કર્યું ઉલ્લંઘન, જાણો શું છે સમગ્ર મામલો
10 કલાક પહેલા
Categories

નેશનલ

2208 Posts

Related Posts

સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ : અજમેરમાં 100થી વધુ યુવતીઓ સાથે સામૂહિક દુષ્કર્મ કેસના 6 દોષિતોને 32 વર્ષ બાદ મળી આજીવન કેદની સજા
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
નોબેલ શાંતિ પુરસ્કાર માટે ડોનાલ્ડ ટ્રમ્પ સહિત 338 દાવેદારો નોમિનેટ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
ગુગલ બંધ કરી રહ્યું છે આ સર્વિસ..વાંચો
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના પૂર્વ ડી.એસ.પી. અને વરિષ્ઠ IPS અધિકારી વી.એમ.પારગીનું નિધન
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર