રાજકોટ મહાપાલિકાનું 2025-26નું 3112.29 કરોડનું “લિવેબલ રાજકોટ” બજેટ રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા
રાજકોટ મહાપાલિકાનું 2025-26નું 3112.29 કરોડનું “લિવેબલ રાજકોટ” બજેટ રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા: 7 નવા ફાયર સ્ટેશન, ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, નવી ફૂડ લેબોરેટરી સહિતની યોજનાઓ સામેલ: 150 કરોડનો વેરા કરબોજ સુચવાયો