રાજકોટ મહાપાલિકાના 2026-27ના 3604.70 કરોડના બજેટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
રાજકોટ મહાપાલિકાના 2026-27ના 3604.70 કરોડના બજેટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી: મિલ્કતવેરામાં ચડત વ્યાજ પર 5000, પાણીવેરામાં પણ 5000 રૂપિયાની વ્યાજમાફીનો આવતીકાલથી અમલ શરૂ: રેસકોર્સની કાયાપલટ કરવા સહિતની નવી 23 યોજના ઉમેરતા શાસકો
