રાજકોટ : મવડી ચોકડી પાસે આવેલી હેમાદ્રી રેસીડેન્સીના પાર્કિંગમાં દોઢ વર્ષનું બાળક કાર નીચે કચડાયું : મોત
રાજકોટ : મવડી ચોકડી પાસે આવેલી હેમાદ્રી રેસીડેન્સીના પાર્કિંગમાં દોઢ વર્ષનું બાળક કાર નીચે કચડાયું : મોત, બાળક રમી રહ્યું હતું ત્યારે વેપારીએ પોતાની કાર રિવર્સ લેતા બની દુર્ઘટના : પરિવારમાં શોક