રાજકોટ એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
રાજકોટ એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ:ઇન્ડિગોની અબુધાબીથી બેંગ્લોર જઈ રહેલી ફલાઈટમાં પેસેન્જરને હાર્ટની તફ્લીફ ઉભી થતાં ફલાઇટને ડાયવર્ટ કરી રાજકોટમાં લેન્ડિંગ કરાવી,એમ્બ્યુલન્સ સહિત મેડિકલ ટિમ પહોંચી
