રાજકોટ એરપોર્ટ પર આકરી ગરમી વચ્ચે ઘણાં દિવસોથી એ.સી. બંધ
રાજકોટ એરપોર્ટ પર આકરી ગરમી વચ્ચે ઘણાં દિવસોથી એ.સી. બંધ,ઇલેક્ટ્રિકલ સપ્લાયમાં ક્ષતિને લીધે આજ સવારથી ચેક ઇન સિસ્ટમ ઠપ્પ: પેસેન્જરો અકળાયા,રોષે ભરાયેલાં પેસેન્જરોએ સોશ્યલ મીડિયા પર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં અસુવિધાની તસવીરો વાયરલ કરતાં દોડધામ