રાજકોટમાં વધુ 7 પીઆઇની આંતરિક બદલી : ક્રાઈમ બ્રાન્ચના ત્રીજા પીઆઈ તરીકે સી.એચ. જાદવની નિમણૂક
ગાંધીગ્રામનાં કે.જે કરપડાને આર્થિક ગુના નિવારણ શાખા પ્રદ્યુમનનગરનાં બી. એમ.ઝનકાંટને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ લીવ રિઝર્વનાંએસ.આર.મેઘાણીનેગાંધીગ્રામ,એમ.ઓ.બીનાં એસ.ડી.ગિલવાને સાયબર ક્રાઈમ,લીવ રિઝર્વનાં વી.આર.વસાવાને પ્રદ્યુમનનગર,જી.આર. ચૌહાણને એમ.ઓ.બીમાં મુકાયા